15 એપ્રિલ, 2015

👉Whats app ke badle Relience ka ye useful he 

"Jio chat" jisme call/msg/chat/word pdf all file shering/voice confrens/video confrens 👉

Jio Chat


10 એપ્રિલ, 2015

कस्तूरबा गाँधी



पूरा नाम: कस्तूरबा गाँधी अन्य नाम:'बा' जन्म:11 अप्रैल सन्1869 जन्म भूमि:काठियावाड़,पोरबंदर,भारत मृत्यु:22 फ़रवरी सन्1944 मृत्यु स्थान:आगा ख़ाँ महल,पूना,भारत अविभावक:गोकुलदास मकनजी पति:महात्मा गाँधी संतान:हरिलाल, मणिलाल, रामदास, देवदास धर्म:हिन्दू आंदोलन:भारतीय स्वतंत्रता संग्राम 🌀कस्तूरबा गांधी 🌀(जन्म:11 अप्रॅल,1869- मृत्यु: 22 फ़रवरी1944ई.),महात्मा गांधीकी पत्नी जो भारतमें 'बा' के नाम से विख्यात हैं। भारत के गौरवशाली इतिहास में बलिदान की इतनी गाथाएँ हैं कि सितारों की गिनती तक कम पड़ जाती है। अगर हम अपने इतिहास की विवेचना करने बैठें तो महिलाओं के बढ़-चढ़ कर योगदान देखने को मिलेंगे, फिर चाहे वो संस्कृति हो, परंपरा, राजनीति, अर्थव्यवस्था, युद्ध, शांतिया कुछ और, कोई भी विद्या नारी स्पर्श से अछूती नहीं रही है। अगर हम अपने स्वतंत्रता संग्राम की ही बात करें तो अनगिनत महिलाओं का नाम प्रतिबिंबित होता है जो बहुत सक्रिय रहीं सबसे पहली महिला जिनका नाम ही स्वतंत्रता का पर्याय बन गया है वो हैं 'श्रीमती कस्तूरबा गाँधी'। कस्तूरबा गाँधी महात्मा गाँधी की पत्नी थीं।

🌀👉जीवनी: कस्तूरबा गाँधी का जन्म11 अप्रैल सन् 1869ई. में महात्मा गाँधी की तरह काठियावाड़के पोरबंदर नगर में हुआ था। इस प्रकार कस्तूरबा गाँधी आयु में गाँधी जी से 6 मास बड़ी थीं। कस्तूरबा गाँधी के पिता 'गोकुलदास मकनजी' साधारण स्थिति के व्यापारी थे। गोकुलदास मकनजी की कस्तूरबा तीसरी संतान थीं। उस जमाने में कोई लड़कियों को पढ़ाता तो था नहीं, विवाह भी अल्पवय में ही कर दिया जाता था। इसलिए कस्तूरबा भी बचपन में निरक्षर थीं और सात साल की अवस्था में 6 साल के मोहनदास के साथ उनकी सगाई कर दी गई। तेरह साल की आयु में उन दोनों का विवाह हो गया। बापू ने उन पर आरंभ से ही अंकुश रखने का प्रयास किया और चाहा कि कस्तूरबा बिना उनसे अनुमति लिए कहीं न जाएं, किंतु वे उन्हें जितना दबाते उतना ही वे आज़ादी लेती और जहाँ चाहतीं, चली जातीं। 👪

महात्मा गाँधी और कस्तूरबा गाँधी: स्वतंत्रता कुमुक की प्रतिभागी कस्तूरबा गाँधी, महात्मा गाँधी के 'स्वतंत्रता कुमुक' की पहली महिला प्रतिभागी थीं। कस्तूरबा गाँधी का अपना एक दृष्टिकोण था, उन्हें आज़ादी का मोल और महिलाओं में शिक्षा की महत्ता का पूरा भान था। स्वतंत्र भारतके उज्ज्वल भविष्य की कल्पना उन्होंने भी की थी। उन्होंने हर क़दम पर अपने पति मोहनदास करमचंद गाँधी का साथ निभाया था। 'बा' जैसा आत्मबलिदान का प्रतीक व्यक्तित्व उनके साथ नहीं होता तो गाँधी जी के सारे अहिंसक प्रयास इतने कारगर नहीं होते। कस्तूरबा ने अपने नेतृत्व के गुणों का परिचय भी दिया था। जब-जब गाँधी जी जेल गए थे, वो स्वाधीनता संग्राम के सभी अहिंसक प्रयासों में अग्रणी बनी रहीं।कस्तूरबा के लिए प्रेरणा बने बापू गाँधी जी जो कहते थे, उसे स्वयं भी करते थे, यह अटूट सत्य था। उनसे जुड़े अनेक प्रेरक प्रसंग हैं, लेकिन यहाँ ऐसे प्रसंग का वर्णन किया जा रहा है जो अत्यधिक प्रेरक हैं।कस्तूरबा गाँधी बीमार रहती थीं। एक दिन गाँधी जी ने उन्हें सलाह दी कि तुम नमक खाना छोड़ दो, तो अच्छी हो जाओगी।कस्तूरबा ने कहा-नमक के बिना भोजन कैसे किया जाएगा।गाँधी जी बोले-नमक छोड़कर देखो तो सही।कस्तूरबा ने प्रतिवाद करते हुए कहा -पहले आपही छोड़कर देखिए न? गाँधी जी ने संकल्प करते हुए कहा-बस अभी से छोड़ दिया। उसी दिन से गाँधी जी ने नमक का प्रयोग करना छोड़ दिया। गाँधी जी अपनी बात के स्वयं प्रेरक बन गए। वैसे भी मनुष्यों को जितनी भी बीमारियाँ हैं, उसमें उसके द्वारा खान-पान का दोष ही अधिक है। 🌀🙏

मृत्यु: 9 अगस्त सन् 1942ई. को बापू के गिरफ़्तार हो जाने पर कस्तूरबा गाँधीने, शिवाजीपार्क,मुंबईमें, जहाँ स्वयंबापू भाषण देने वाले थे, सभा में भाषण करने का निश्चय किया। किंतु पार्क केद्वार पर पहुँचने पर कस्तूरबा गाँधी गिरफ़्तार कर ली गई। कस्तूरबा गाँधी को दो दिनबाद पूनाके आगा खाँ महल में भेज दिया गया। बापू गिरफ़्तार करके पहले ही वहाँ भेजेजा चुके थे। उस समय कस्तूरबा गाँधी अस्वस्थ थीं।15 अगस्तको जब यकायक महादेवदेसाईने महाप्रयाण किया तो कस्तूरबा गाँधी बार बार यही कहती रहीं महादेव क्यों गया, मैंक्यों नहीं।बाद में महादेव देसाई का चितास्थान कस्तूरबा गाँधी के लिए शंकर-महादेवका मंदिर सा बन गया। कस्तूरबा गाँधी प्रतिदिन वहाँ जाती थीं

6 એપ્રિલ, 2015


હવે ફેસબુક અને વોટ્સએપનો એકસાથે ઉપયોગ કરી શકાશે

જો તમે પણ ફેસબુક અને વોટ્સએપ પર સક્રિય છો તો હવે તમે એક જ સમયે સહેલાઈથી આ બંન્ને જગ્યા પર એક જ એપથી સક્રિય રહી શકો છો.ફેસબુકની આ એપ શરુ થવાથી ફેસબુકથી વોટ્સએપ પર પોસ્ટ, સ્ટેટ્સ અને લિંક મોકલી શકાશે. તેના માટે વોટ્સએપને ખોલવાની જરૂરિયાત રહેશે નહીં. હાલમાં જ ફેસબુકે પોતાની આ એન્ડ્રોઈડ એપનું ટેસ્ટિંગ શરુ કર્યું છે. ફેસબુકે વોટ્સએપને હસ્તગત કર્યાના લગભગ એક વર્ષ બાદ આ પગલું ભર્યું છે.ફેસબુકની આ નવી એપમાં નવું ફીચર જોડવામાં આવશે, પોસ્ટની નીચે લાઈક, કમેન્ટ, શેરની સાથે હવે સેન્ડ ફીચર પણ જોડવામાં આવશે. જેના પર ક્લિક કરતા ફેસબુક પોસ્ટને વોટ્સએપ પર મોકલી શકાશે. ફેસબુક અત્યારે આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે. જેના હેઠળ આ કેટલાક યુઝર્સને ઉપયોગ કરવા માટે પુરુ પાડવામાં આવશે.




વાહન ખરીદી માટે મળવાપાત્ર પેશગી 


મકાન માટેની મરામત  પેશગી



મકાન બાંધકામ  પેશગી



3 એપ્રિલ, 2015

  • Hanuman Chalisa App 




    હનુમાન જયંતિ ચૈત્ર ના હિન્દૂ ચંદ્ર મહિનાના પૂર્ણ ચંદ્ર દિવસ (pournima) પર ઉજવવામાં આવે છે. હનુમાન જયંતિ એક ખાસ લક્ષણ અનુસાર જ્યારે શ્રી હનુમાન ના જન્મદિવસ અન્ય લોકો માટે અશ્વિન મહિનામાં ના ઘેરા પખવાડિયામાં ચૌદમો દિવસ (ચતુર્દશી) પર પડે અમુક ધાર્મિક વાર્ષિક પંચાંગમાં (Panchangs) અનુસાર તેમાં સંપૂર્ણ ચંદ્ર દિવસે પર પડે કે છે ચૈત્ર ના તેજસ્વી પખવાડિયામાં. આ વર્ષે તે આધ્યાત્મિક ડીસોર્સીઝ પ્રારંભથી શરૂ થાય છે એક હનુમાન મંદિર છે, આ દિવસે 4 થી એપ્રિલ 2015 પર પડે છે. હનુમાન સૂર્યોદય સમયે થયો હતો. આધ્યાત્મિક પ્રવચન બંધ છે કે સમય અને ખોરાક (પ્રસાદ) ની તક અંતે દરેકને વિતરણ થાય છે.








Calculate Your  Marit

ગુ જ રા તી       ક હે વ તો 

 
૧, બોલે તેના બોર વહેચાય ૨. ના બોલવામાં નવ ગુણ ૩. ઉજ્જડ ગામમાં ઍરંડો પ્રધાન ૪. ડાહ્યી સાસરે ન જાય અને ગાંડીને શીખામણ આપે ૫. સંપ ત્યાં જંપ ૬. બકરું કઢતા ઉંટ પેઠું ૭.રાજા, વાજા અને વાંદરાં ત્રણેય સરખાં ૮. સિધ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય ૯. બગલમાં છરી અને ગામમાં ઢંઢેરો ૧૦. લૂલી વાસીદુ વાળે અને સાત જણને કામે લગાડે ૧૧. અધૂરો ઘડો છલકાય ઘણો ૧૨. ખાલી ચણો વાગે ઘણો ૧૩. પારકી મા જ કાન વિંધે ૧૪. જ્યાં ન પહોચે રવિ, ત્યાં પહોંચે કવિ અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી ૧૫. ટીંપે ટીંપે સરોવર ભરાય ૧૬. દૂરથી ડુંગર રળિયામણાં ૧૭. લોભી હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે ૧૮. શેરને માથે સવાશેર ૧૯. શેઠની શીખામણ જાંપા સુધી ૨૦. હિરો ગોગે જઈને આવ્યો અને ડેલીએ હાથ દઈને પાછો આવ્યો ૨૧. વડ જેવા ટેટા ને બાપ જેવા બેટાં ૨૨. પાડાનાં વાંકે પખાલીને ડામ ૨૩. રામ રાખે તેને કોણ ચાખે ૨૪. ઊંટના અઢાર વાંકા ૨૫. ઝાઝા હાથ રળીયામણાં ૨૬. કીડીને કણ ને હાથીને મણ ૨૭. સંગર્યો સાપ પણ કામનો ૨૮. ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર ૨૯. નાચ ન જાને આંગન ટેઢા ૩૦. ઝાઝી કીડીઓ સાપને તાણે ૩૧. ચેતતા નર સદા સુખી ૩૨. સો દાહ્ડાં સાસુના એક દા‘હ્ડો વહુનો ૩૩. વાડ થઈને ચીભડાં ગળે ૩૪. ઉતાવળે આંબા ન પાકે ૩૫. સાપ ગયા અને લીસોટા રહી ગયા ૩૬. મોરનાં ઈંડા ચીતરવા ન પડે ૩૭. પાકા ઘડે કાંઠા ન ચડે ૩૮. કાશીમાં પણ કાગડા તો કાળા જ ૩૯. કૂતરાની પૂંછડી જમીનમાં દટો તો પણ વાંકી ને વાંકી જ ૪૦. પુત્રનાં લક્ષણ પારણાં માં અને વહુનાં લક્ષણ બારણાં માં ૪૧. દુકાળમાં અધિક માસ ૪૨. એક સાંધતા તેર તૂટે ૪૩. કામ કરે તે કાલા, વાત કરે તે વ્હાલાં ૪૪. મા તે મા, બીજા વગડાનાં વા ૪૫. ધીરજનાં ફળ મીઠાં ૪૬. માણ્યુ તેનું સ્મરણ પણ લહાણું ૪૭. કૂવામાં હોય તો હવાડામાં આવે ૪૮. સો સોનાર કી એક લૂહાર કી ૪૯. રાજા ને ગમે તે રાણી ૫૦. કાગનું બેસવુ અને ડાળનું પડવું ૫૧. આમદની અટ્ટની ખર્ચા રૂપૈયા ૫૨. ગાંડાના ગામ ન હોય ૫૩. સુકા ભેગુ લીલુ બળે ૫૪. બાવાનાં બેવુ બગડે ૫૫. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય ૫૬. વાવો તેવું લણો ૫૭. શેતાનું નામ લીધુ શેતાન હાજર ૫૮. વખાણેલી ખીચડી દાઢે વળગી ૫૯. દશેરાનાં દિવસે ઘોડા ન દોડે ૬૦. સંગ તેવો રંગ ૬૧. બાંધી મુઠી લાખની ૬૨. લાખ મળ્યાં નહિ અને લખેશ્રી થયા નહિ ૬૩. નાણાં વગરનો નાથીયો ,નાણે નાથા લાલ ૬૪. લાલો લાભ વિના ન લૂટે ૬૫. હિમ્મતે મર્દા તો મદદે ખુદા ૬૬. પૈ ની પેદાશ નહી અને ઘડીની નવરાશ નહી ૬૭. છાશ લેવા જવુ અને દોહણી સંતાડવી ૬૮. ધોબીનો કૂતરો ન ઘર નો , ન ઘાટનો ૬૯. ધરમની ગાયનાં દાંત ન જોવાય ૭૦. હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો ૭૧. સીધુ જાય અને યજમાન રીસાય ૭૨. વર મરો, કન્યા મરો પણ ગોરનું તરભાણું ભરો ૭૩. હસે તેનું ઘર વસે ૭૪. બેગાની શાદીમેં અબ્દુલ્લા દિવાના ૭૫. ફરે તે ચરે, બાંધ્યા ભૂખ્યા મરે ૭૬. ભેંસ આગળ ભાગવત ૭૭. ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને પાડોશીને આંટો ૭૮. રાત થોડી ને વેશ ઝાઝા ૭૯. ના મામા કરતાં કાણો મામો સારો ૮૦. ભેંસ ભાગોળે અને છાશ છાગોળે ૮૧. મન હોય તો માંડવે જવાય ૮૨. અણી ચૂક્યો સો વર્ષ જીવે ૮૩. પારકી આશ સદા નીરાશ ૮૪. ઘરકી મૂર્ઘી દાલ બરાબર ૮૫. બાર વર્ષે બાવો બાલ્યો ૮૬. પહેલુ સુખ તે જાતે નર્યા ૮૭. ભાવતુ હતુ ને વૈદે કીધુ ૮૮. જેને કોઇ ન પહોંચે તેને તેનુ પેટ પહોંચે ૮૯. નામ મોટા દર્શન ખોટા ૯૦. લાતો ના ભૂત વાતોથી ન માને ૯૧. ગા વાળે તે ગોવાળ ૯૨. બાંધે એની તલવાર ૯૩. ઘેર ઘેર માટીનાં ચૂલા ૯૪. ઝાઝા ગુમડે ઝાઝી વ્યથા ૯૫. મારુ મારુ આગવુ ને તારુ મારુ સહીયારુ ૯૬. આગ લાગે ત્યારે કૂવો ખોદવા ન જવાય ૯૭. આંધળામાં કાણો રાજા ૯૮. ઈદ પછી રોજા ૯૯. ખાડો ખોદે તે પડે ૧૦૦. ક્યાં રાજા ભોજ , ક્યાં ગંગુ તલી ૧૦૧. નમે તે સૌને ગમ