25 ઑગસ્ટ, 2019

B12 વધારવા માટેઃ
=============
૧૦૦ ગ્રામ દેશી ગોળ
  ૨૦ ગ્રામ ધાણા પાઉડર
  ૧ ચમચી  ગાયનું ઘી
આ ત્રણેયનું મિશ્રણ કરી શેકવું. પછી બોરના ઠળિયા જેવડી ગોળીઓ બનાવવી.
રોજ સવાર-સાંજ જમતાં પહેલા એક ગોળી નિયમિત ચૂસવી. શરીર પોતે જ B12 બનાવતું થઈ જશે.
નોંધઃ ગોળી ચૂસાઈ જાય કે તરત જમવા બેસી જવું.