Positive Bate
- Home
- My Profile
- My Achievement
- In My School
- My Press Note
- In Lions
- Musician Photo
- Musician Video
- Maths Puzzal
- Maths Video
- Science Video
- Rani ki Vav- Video
- ઘરેલુ ઉપચારો
- સરકારી યોજનાઓ માટેના અરજીપત્રકો
- Thoughts
- NewsPaper
- Govt. Jobs
- Prayer Songs
- ૭/ ૧૨ના ઉતારા
- Confution
- Positive Story
- Edu.App
- Contact Me
ચાલતી પટ્ટી
27 જાન્યુ, 2020
અંધ શ્રદ્ધા ના પ્રયોગ
2 પાણી થી મીણબત્તિ સળગાવી
3 હથેળીમાં દીવો સળગાવવો
4 હથેળીમાંથી કંકુ યુક્ત ચોખા કાઢવા
5 કોરા કાગળ પર નામ લખવું
6 શ્રીફળ માંથી ચુંદળી કાઢવી.
7 શ્રી ફળ માંથી કંકુ ચોખા કાઢવા
8 લીંબુ કાપતાં લોહી નીકળવું
9 સિક્કા માંથી રાખ કાઢવી
10 સળગતા કોલસા પર ચાલવું
11 રૂમાલ સળગાવ્યો છતાં બળીન ગયો
12 બોટલમાં ધુમાડો ઉત્પન્ન કરવો
13 ગુલાબ નો રંગ બદલવો
14 ગુલાબ નો રંગ કાયમનોજ બદલવો
15 નજર ઉતારવી
16 કાગળ ના કપમાં પાણી ગરમ કરવું
17 કાગળ પર કંકુ થી લખાણ ઉપસાવવું
18 સિક્કા ને હવામાં રાખવો
19 જમીન પર કંકુ પગલાં પાડવાં
20 હથેળી માંથી કંકુ
21 શાહી નો રંગ દૂર કરવો
22 ન સળગે તેવો કાગળ
23 લીંબુમાંથી આગ કાઢવી
24 ન સળગે તેવું કપડું
25 અગ્નિ ને હાથમાં લેવો
3 હથેળીમાં દીવો સળગાવવો
4 હથેળીમાંથી કંકુ યુક્ત ચોખા કાઢવા
5 કોરા કાગળ પર નામ લખવું
6 શ્રીફળ માંથી ચુંદળી કાઢવી.
7 શ્રી ફળ માંથી કંકુ ચોખા કાઢવા
8 લીંબુ કાપતાં લોહી નીકળવું
9 સિક્કા માંથી રાખ કાઢવી
10 સળગતા કોલસા પર ચાલવું
11 રૂમાલ સળગાવ્યો છતાં બળીન ગયો
12 બોટલમાં ધુમાડો ઉત્પન્ન કરવો
13 ગુલાબ નો રંગ બદલવો
14 ગુલાબ નો રંગ કાયમનોજ બદલવો
15 નજર ઉતારવી
16 કાગળ ના કપમાં પાણી ગરમ કરવું
17 કાગળ પર કંકુ થી લખાણ ઉપસાવવું
18 સિક્કા ને હવામાં રાખવો
19 જમીન પર કંકુ પગલાં પાડવાં
20 હથેળી માંથી કંકુ
21 શાહી નો રંગ દૂર કરવો
22 ન સળગે તેવો કાગળ
23 લીંબુમાંથી આગ કાઢવી
24 ન સળગે તેવું કપડું
25 અગ્નિ ને હાથમાં લેવો
25 ઑગસ્ટ, 2019
સંયુક્ત ફેમિલીમાં રહેવાના આ છે ગજબ ફાયદાઓ
સંયુક્ત ફેમિલની નીંવ એ જ છે કે જેમાં બધા જ પરિવાર એકબીજા સાથે પ્રેમથી રહે છે. જો કે આજની બદલતી વિચારશૈલીના કારણે કપલ લગ્ન બાદ તેના માતાપિતાથી અલગ થઈ જવાનું પસંદ કરે છે. આજે આ જ ઘર-ઘરની કહાણી છે. જો કે પરિવારથી અલગ થઈને કપલે બહુ બધી સમસ્યાનો સામનો કરવો પડે છે. જો આપ મેરેજ બાદ આવું કંઇક વિચારતા હો તો પહેલા જોઈન્ટ ફેમેલિમાં રહેવાના ફાયદા સમજી લો.
જોઈન્ટ ફેમિલીના ફાયદા
1-લડાઈ ઝઘડા તો દરેક ઘરમાં થાય છે પરંતુ પરિવાર સાથે મળીને મસ્તી મજાક અને આનંદ કરવાનો જે અવસર સંયુક્ત ફેમેલિમાં મળે છે તે વિભક્તમાં નથી મળતો. ખાસ કરીને જ્યારે કોઇ ફેસ્ટીવલ હોય તો પરિવારના સભ્યો જે રીતે મળીને તેને સેલિબ્રેટ કરે છે. જેની મજા અનેરી હોય છે.
2-પરિવારથી અલગ રહેવાનો એક ગેરફાયદો એ પણ છે કે, બધા જ કામ એકલાએ જ કરવા પડે છે. કામનું શેરિંગ નથી થતું જ્યારે સંયુક્ત પરિવારમાં કામ વહેંચાય જાય છે. બધા સાથે મળીને કામ કરતા હોવાથી બોજ વહેંચાય જાય છે અને સરળતાથી બધા જ કામ પાર પડી જાય છે.
3-જે બાળક સંયુક્ત પરિવારમાં ઉછેરે છે તે બાળકની માનસિકતા વિભક્ત કુંટુંબમાં ઉછેરલા બાળક કરતાં તદન અલગ હોય છે. સંયુક્ત ફેમિલિમાં ઉછેરલ બાળકમાં શેરિંગના સંસ્કાર આવે છે. જે એડજસ્ટમેન્ટ પણ કરી લે છે જ્યારે વિભક્ત પરિવારમાં બાળક જિદ્દી અને અડિયલ અને સ્વાર્થી થવાની શક્યતા વધે છે. સંયુક્ત પરિવારમાં બાળક નાનેથી તેના ભાઈ બહેનને મુશ્કેલીમાં મદદ કરવાનું શીખે છે.
4-સંયુક્ત ફેમિલીનો બીજો ફાયદો એ પણ છે કે બાળક દાદા-દાદીના લાડ પ્યાર વચ્ચે સારી રીતે ઉછરે છે. બીજો ફાયદો એ પણ છે કે માતાપિતાની ગેરહાજરીમાં બાળક સચવાય જાય છે. બાળકનું ટેન્શન નથી રહેતું. બાળકને કોઈ પારકા હાથમાં સોંપવું પડતું નથી.
5– જોઈન્ટ ફેમિલીનો બીજો ફાયદોએ પણ છે કે બાળક સુખ-દુ:ખને વહેંચતા અને એકબીજાને સારી-નરસી ઘડીમાં મદદ કરવાનું શીખે છે. સંયુક્ત ફેમિલીમાં કોઈ વ્યક્તિ પર મુશ્કેલી આવે તો આખોય પરિવાર તેની સપોર્ટ માટે તેની પડખે ઉભો રહે છે. બાળકના માનસ પર આ બધી જ ઘટના સારો પ્રભાવ પાડે છે અને તે પણ મુશ્કેલીમાં મદદરૂપ થવાનું શીખે છે.
6. આજનો સમય એવો છે કે જેમાં દસ પરિવારમાંથી સાત પરિવારમાં કપલ વર્કિંગ હોય છે. બંનેને ઘર છોડીને 7થી 8 કલાક બહાર રહેવું ફરજિયાત હોય છે. આ સમયે કપલને ઘરમાં ચોરીની ચિંતા સતાવે છે તો બીજી તરફ બાળકને ડે કેર સેન્ટરમાં મૂકવું પડે છે. સંયુક્ત ફેમેલિમાં આ બધા જ પ્રશ્નો ઉપસ્થિત જ નથી થતાં.
7. જો તમે જોઈન્ટ ફેમેલીમાં રહો છો તો બહારનું ફૂડ લેવાની જરૂરત જ નથી પડતી. સંયુક્ત ફેમિલિમાં જો પત્ની બહાર ગઈ હોય તો મમ્મી, કાકી કોઈને કોઇ ઘર પર તો હોય જ છે. આ સ્થિતમાં હંમેશા ઘરનું હાઇજેનિક ફૂડ જ મળે છે. આ રીતે હર્યાં ભર્યાં સંયુક્ત પરિવારમાં રહેવાના નુકસાન કરતા ફાયદા વધુ છે.
આજના સમાજમાં
દિકરી લેવી હોય તો.. સંયુક્ત કુટુંબમાંથી
દિકરી દેવી હોય તો.. વિભક્ત કુટુંબમાં
આ માનસીકતા થી ઉપર ઉઠો...
વિભક્ત કુટુંબમાંથી સંયુક્ત કુટુંબમાં આવેલ દિકરીઓ વધું ખુશ છે...
ડીપ્રેશનમાં નો શિકાર બનતા વ્યક્તિઓ મોટા ભાગે વિભક્ત કુટુંબના હોય છે, જયાં વાતનુ સહજતાથી શેરીંગ થતુ નથી.. સંયુક્ત કુટુંબ, સુખી કુટુંબ વિવાહીત કપલ, યુવા દિકરા-દિકરી ખાસ વિચારે...
ૐ ના જાપથી ગળામાં વાઈબ્રેશન થવાથી થાઈરોઈડ પ્રોબ્લેમ દૂર થાય છે.
ૐ ના જાપથી ગભરામણ જેવી સમસ્યા દૂર થાય છે.
ૐ ના જાપથી માનસિક શાંતિ,ટ્રેસ અને ટેનશનમાંથી કાયમી મુક્તિ મળે છે.
ૐ ના જાપથી બોડીમાં બ્લડસર્ક્યુલેશન યોગ્ય રીતે થાય છે.
ૐ ના જાપથી બીપી નોર્મલ રહેછે જેથી હાર્ટ એટેકથી બચી શકાય છે.
ૐ ના જાપથી પેટમાં વાઈબ્રેશન થાય છે જેથી પાચનશક્તિ મજબૂત બને છે.
ૐ ના જાપથી ફેફસાને વધારે ઓક્સીઝન મળવાથી એનર્જી સારી મળે છે.
ૐ ના જાપથી થાક દૂર થાય છે જેથી ફ્રેશનેસનો અનુભવ થાય છે.
ૐ નોસુતા પહેલા ઉચ્ચારણ કરવાથી ઊંઘ તરત ને સારી આવે છે.
ૐ ના જાપથી શરીરમાં લંગ્સ ની ક્ષમતામાં વધારો થવાથી બોડીમાં ઓક્સિજન વધારે મળે છે. . .
ૐ ના ઉચ્ચારણથી સ્પાઈનલ કોર્ડમાં વાઈબ્રેશન થાય છે જેથી કરોડરજ્જુ મજબૂત બને છે જેના કારણે કમરની તકલીફ દૂર થાય.
ૐ ના ઉચ્ચારણથી બ્રેઇનમાં વાઈબ્રેશન થાય છે જેથી એકાગ્રતા વધે છે અને માઈન્ડ પાવર વધે જેથી યાદશક્તિ વધે છે.
આમ રેગ્યુલર ૐ નો સતત જાપ કે ઊંડા શ્વાસ લઈને જો ઉચ્ચારણ કરવામાં આવે તો આપ ઘણાબધા રોગ મફતમાં દૂર કરી શકો છો.
Full Form Of Some technical Words
» 3G -3rd Generation.
» GSM - Global System for Mobile Communication.
» CDMA - Code Division Multiple Access.
» UMTS - Universal Mobile Telecommunication System.
» SIM - Subscriber Identity Module .
» AVI = Audio Video Interleave
» RTS = Real Time Streaming
» SIS = Symbian
OS Installer File
» AMR = Adaptive Multi-Rate Codec
» JAD = Java Application Descriptor
» JAR = Java Archive
» JAD = Java Application Descriptor
» 3GPP = 3rd Generation Partnership Project
» 3GP = 3rd Generation Project
» MP3 = MPEG player-3
» MP4 = MPEG-4 video file
» AAC = Advanced Audio Coding
» GIF= Graphic Interchangeable Format
» JPEG = Joint Photographic Expert Group
» BMP = Bitmap
» SWF = Shock Wave Flash
» WMV = Windows Media Video
» WMA = Windows Media Audio
» WAV = Waveform Audio
» PNG = Portable Network Graphics
» DOC =Document (Microsoft Corporation)
» PDF = Portable Document Format
» M3G = Mobile 3D Graphics
» M4A = MPEG-4 Audio File
» NTH = Nokia Theme (series 40)
» THM = Themes (Sony Ericsson)
» MMF =Synthetic Music Mobile Application File
» NRT = Nokia Ringtone
» XMF = Extensible Music File
» WBMP = Wireless Bitmap Image
» DVX = DivX Video
» HTML = Hyper Text Markup Language
» WML =Wireless Markup Language
» CD -Compact Disk.
» DVD - Digital Versatile Disk.
» CRT - Cathode Ray Tube.
» DAT - Digital Audio Tape.
» DOS - Disk Operating System.
» GUI -Graphical
User Interface.
» HTTP - Hyper Text Transfer Protocol.
» IP - Internet Protocol.
» ISP - Internet Service Provider.
» TCP - Transmission Control Protocol.
» UPS - Uninterruptible Power Supply.
» HSDPA -High Speed Downlink Packet Access.
» EDGE - Enhanced Data Rate for Evolution.
» GSM- [Global System for Mobile Communication]
» VHF - Very High Frequency.
» UHF - Ultra HighFrequency.
» GPRS - General Packet Radio Service.
» WAP - Wireless Application Protocol.
» TCP - Transmission Control Protocol.
» ARPANET - Advanced Research Project Agency Network.
» IBM - International Business Machines.
» HP - Hewlett Packard.
» AM/FM - Amplitude/ Frequency Modulation
નાગરોના આરાધ્ય દેવ અને કુળદેવતા હાટકેશ્વરનો ઈતિહાસ :
અહાહાહા...કેટલા બધા નાગર (વડનગરા અને પ્રશ્નોરા) મિત્રો ! જુનાગઢી નાગર મિત્રની સાથે જતો હતો અને સામે રાજકોટી નાગર મિત્ર મળ્યા કે તરત જ બન્ને નાગર બંધુઓએ લહેજતદાર અને એકદમ નાગરી મીઠા સ્વરમાં ‘જય હાટકેશ’ બોલી જય એકબીજાનું સન્માન કર્યું ત્યારે મારા માટે એ પળ માણવા જેવી હતી. એક અનેરો ભાત્તૃભાવ બન્નેના ચહેરા ઉપર છલકાતો હતો.
અને આ જય હાટકેશ શબ્દ મને છેક તેના મૂળ વડનગર સુધી લઈ ગયો અને હાટકેશ ભગવાનનો એક આખો શબ્દદેહ મનમાં ઉતરી આવ્યો. નાગરોના કુળદેવતા હાટકેશ્વરનો ઈતિહાસ બહુ રોચક અને ઐતિહાસિક રહસ્યોથી ભરપૂર છે અને તેની શરૂઆત થાય છે વડનગરથી કે જેના પરથી વડનગરા નાગર સદગૃહસ્થ શબ્દ ઉતરી આવ્યો છે.
ગુજરાતમાં ઉતર દિશામાં આવેલ વડનગર એક પ્રાચીન અને ઐતિહાસિક ભૂમિ કે નગરી ગણાય છે. હમણાં જ જિર્ણોધાર થઈ કાયાકલ્પ પામેલું આ નગર ‘મંદિરોની નગરી’ તરીકે પણ ઓળખાય છે. વિખ્યાત ગાયિકાઓ તાના, રિરિની ભૂમિ એવી આ નગરી કલાપ્રેમી એવા નાગરોના કુળદેવતા ભગવાન હાટકેશ્વરના મંદિર માટે પણ જગપ્રસિદ્ધ છે.
ભગવાન હાટકેશ્વર એટલે નટરાજ એટલે કે શંકર ભગવાન. આ મંદિરનું નિર્માણ તેરમી શતાબ્દીમાં થયું હતું. એવું મનાય છે અને અગાઉ પણ આ સ્થળે એક મંદિર તો હતું જ તેનો જીર્ણોધાર કરીને અત્યારે જે મંદિર છે તેનું નિર્માણ થયું છે. અનેક પ્રાચીન ગ્રંથોમાં આવતા સંદર્ભોને આધારે એવું કહી શકાય કે અહીંનું મૂળ મંદિર તો મહાભારત કાળથી પણ પ્રાચીન હતું.
વર્તમાન મંદિરનું નિર્માણ સંપૂર્ણ શાસ્ત્રીય પદ્ધતિથી થયું છે. પૂર્વાભિમુખ એવા આ મંદિરના નૃત્યમંડપ ઉપર ભવ્ય ઘુમ્મટ છે. જ્યારે મંદિરનું ગર્ભગૃહ નૃત્યમંડપની સપાટી કરતાં નીચું છે. ગર્ભગૃહમાં વિશાળ શિવલિંગ છે અને અને તેની ઉપર ભવ્ય શિખર છે. સમગ્ર મંદિર રતાશ પડતા સેન્ડ સ્ટોન પ્રકારના પથ્થરોથી બનેલું છે તથા તેની ઉપર મનોહારી કોતરકામની શિલ્પકળા દ્વારા રામાયણ, મહાભારત, પુરાણો તથા અન્ય પ્રાચીન ગ્રંથોની કથાઓ કલાત્મક રીતે પ્રસ્તુત કરવામાં આવી છે. એક પણ પથ્થર કોતરણી વિનાનો નથી. આ કલાત્મક કોતરકામને કારણે પણ હાટકેશ્વર ભગવાનનું મંદિર પ્રસિદ્ધ છે. મંદિરમાં ભગવાનની ત્રિકાળ આરતી અને પૂજાઅર્ચના થાય છે.
નાગર પ્રજા ભગવાન શંકરને આરાધ્ય દેવ ગણે છે. તે અંગેની ઘણી કથાઓ પ્રચલિત છે. ભગવાન શંકર નગાધિરાજ હિમાલયમાં આવેલા કૈલાસમાં નિવાસ કરે છે. નગ એટલે પર્વત. નગ ઉપરથી નગર શબ્દ બન્યો. જેનો અર્થ થાય છે પર્વતમાં નિવાસ કરનાર. આપણા પુરાણોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે ભગવાન શિવના પર્વતરાજ હિમાલયની પુત્રી પાર્વતી સાથેનાં લગ્નની ઘટના સાથે પણ નાગર પ્રજા સંકળયેલી હતી. સ્કંદ પુરાણમાં મળતા ઉલ્લેખ પ્રમાણે ભગવાન શિવ અને પાર્વતીનાં લગ્ન નાગર બ્રાહ્મણે કરાવી આપ્યાં હતાં. તેથી પ્રસન્ન થઈ શંકર ભગવાને હાટકેશ્વર ક્ષેત્રની ભૂમિ નાગરોને વસવાટ કરવા માટે આપી હતી.
એક ઐતિહાસિક કથા મુજબ હાટકેશ્વર વિસ્તારમાં રહેતો કૃત નામનો એક બ્રાહ્મણ યુવક પરિભ્રમણ કરતા કરતા નાગભૂમિમાં પહોંચ્યો. ત્યાં તેને નાગપ્રજાના રાજકુમાર ર્રૂદ્રામલ સાથે કોઈ કારણવશાત્ સંઘર્ષ થયો. આ સંઘર્ષમાં રાજકુમાર રૃદામલનું મૃત્યુ થયું. પુત્રના મૃત્યુથી ક્રોધિત થયેલા નાગરાજાએ એ બ્રાહ્મણની સમગ્ર જાતિનો નાશ કરવાની પ્રતિજ્ઞા કરી. હજારો વિષધર નાગો કૃતના નગર હાટકેશ્વર ક્ષેત્ર ઉપર ઉમટી પડયા અને જીવલેણ ડંખ મારીને બ્રાહ્મણોને મૃત્યુશૈયા પર પાથરી દીધા.
અસંખ્ય નાગના આક્રમણથી ગભરાયેલા બ્રાહ્મણો નગર છોડીને ભાગ્યા અને ત્રિજટ નામના એક સાધુના શરણે ગયા. સંત ત્રિજટે આ બ્રાહ્મણોને નાગના વિષથી બચવા ભગવાન શંકરના શરણે જવા કહ્યું, તેથી બ્રાહ્મણોએ શંકર ભગવાનની આરાધના કરી. વર્ષોની આરાધનાથી પ્રસન્ન થયેલા શંકર ભગવાને બ્રાહ્મણોને નાગરના ગરલ એટલે કે વિષની કોઈ અસર થશે નહીં તેવું વરદાન આપ્યું.
આમ ન-ગરલ શબ્દ ઉપરથી નાગર શબ્દ પ્રચલિત બન્યો. આજે પણ બ્રાહ્મણોમાં નાગરો શ્રેષ્ઠ ગણાય છે, કેમ કે તેઓ ના-ગર એટલે કે વિષ-દ્વેશભાવ વિનાના હોય છે. ભગવાન શંકરનું વરદાન મેળવ્યા પછી બધા બ્રાહ્મણો તેમની નગરીમાં પરત ફર્યા ત્યારે તે બધા જ વૃધ્ધ થઈ ગયા હતા તેથી તે નગર વૃધ્ધનગર એવા નામથી જાણીતું બન્યું. વૃધ્ધનગર શબ્દનો અપભ્રંશ એટલે આજનું વડનગર. આમ બધી જ કથાઓ નાગર પ્રજાને ભગવાન શિવ સાથે સાંકળે છે. તેથી નાગર પ્રજા માટે ભગવાન શિવ આરાધ્ય કુળદેવતા છે.
સન ૩૪૮માં વડનગરમાં નાગરોનું રાજ્ય હતું. તેથી જ નાગર બ્રાહ્મણોમાં લગ્ન પ્રસંગોએ બોલાતા ઉત્પામણીમાં સંવત ૪૦૪નો વિશેષ ઉલ્લેખ કરવામાં આવે છે. સંવત ૪૦૪ના સમયે સન ૩૪૮નું વર્ષ ચાલતું હતું.
એક ઐતિહાસિક વાયકા મુજબ ચિત્તોડગઢના મહારાજા બપ્પા રાવલ પણ મૂળતઃ આનંદપુરના નાગર બ્રાહ્મણ હતા. અને આનર્ત પ્રદેશ(અત્યારનું ઉત્તર ગુજરાત) ના રાજા ચમત્કારને એક શાપથી થયેલા કોઢને એક નાગર બ્રાહ્મણે ઔષધોપચાર કરીને મટાડયો હતો. આથી પ્રસન્ન થયેલા રાજાએ તે બ્રાહ્મણને ભારે ધનસંપત્તિ આપવાની ઘોષણા કરી. પરંતુ તે બ્રાહ્મણે તેના ઔષધોપચાર માટે ફૂટી કોડી લેવાની પણ ના પાડી. આથી આ સમગ્ર બ્રાહ્મણ પ્રજા પ્રત્યે કૃતજ્ઞાતા દર્શાવવા રાજા ચમત્કારે બ્રાહ્મણોના કુળદેવતા ભગવાન હાટકેશ્વરનું મંદિર બંધાવ્યું.
વડનગરના તોરણ દરવાજાના સ્તંભ ઉપરના શિલાલેખમાં જણાવ્યા પ્રમાણે ગુજરાતના રાજા કુમારપાલના અમાત્ય વલ્લ એક નાગર હતા અને તેમણે વડનગરના કિલ્લાનું તથા એક શિવમંદિરનું નિર્માણ કરાવ્યું હતું. વડનગર ઉપર સતત થતા વિદેશી આક્રમણકારીઓથી ત્રસ્ત નાગર લોકોએ સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં આશ્રય લીધો હતો, પરંતુ તેઓ જ્યાં પણ વસ્યા, ત્યાં તેમણે પોતાની આગવી પંરપરાઓ યથાવત્ રાખી.
નાગરોએ શિવભક્તિ માત્ર વડનગરના હાટકેશ્વર મંદિર સુધી જ સીમિત ન રાખતાં, જ્યાં જ્યાં તેઓ સ્થાયી થયા ત્યાં ત્યાં દેશ વિદેશમાં પણ શૈવમતનો પ્રસાર કર્યો તે પ્રકારના ઉલ્લેખો અનેક જગ્યાએ મળી આવે છે.
બરફના ફાયદાઓ વિષે નીચેના તથ્યો જાણી તમને આશ્રચર્ય થશે.
1. કડવી દવા ખાતા પહેલા, મોંમાં બરફનો ટૂકડો રાખો ! દવા કડવી નહિ લાગે !
2. માથું દુ:ખતું હોય તો, બરફના ટૂકડાને પ્લાસ્ટિકમાં લપેટીને માથા પર રાખવાથી દુ:ખાવામાં રાહત થશે!
3. શરીર પર કોઈપણ જગ્યાએ લાગ્યું હોય અને લોહી નીકળતું હોય તો, ત્યાં બરફનો ટૂકડો ઘસવાથી લોહી બંધ થઈ જશે !
4. હાથ-પગમાં કાંટો કે ફાંસ હોય અને સોયથી કાઢવાની હોય તો, ત્યાં પહેલા બરફ ઘસો જેથી તે ભાગ સુન્ન થઈ જાયને પછી કાંટો કાઢો.કાંટો સહેલાઈથી નીકળી જશે અને દર્દ પણ નહિ થાય !
5. શરીરમાં મૂંઢમાર લાગ્યો હોય (લોહી ન નીકળ્યું હોય) તો, ત્યાં બરફ ઘસવાથી અંદર લોહી નહિ જામે અને દર્દ ઓછું થશે !
6. નસકોરી ફૂટી હોય, નાકમાંથી લોહી નીકળતું હોય તો, બરફને કપડામાં લપેટીને, નાક અને તેની આજુબાજુ રાખવાથી થોડીવારમાં લોહી નીકળતું બંધ થઈ જશે !
7. ઉલટી થતી હોય તો, બરફનો ટૂકડો ધીમે ધીમે ચૂંસવાથી ઉલટી બંધ થઈ જશે !
8. પગની એડીમાં અસહ્ય દુ:ખાવો થતો હોય તો, બરફનો ક્યુબ ઘસવાથી આરામ થશે !
9. વધારે સમય મોબાઈલ કે કમ્પ્યુટર વપરાશને કારણે આંખ દુ:ખતી હોય તો, બરફનો ટૂકડો આંખ પર રાખવાથી રાહત થશે !
10. આંખ આજુબાજુ કાળા ડાધ હોય તો, કાકડીનો રસ અને ગુલાબજળ મિક્સ કરી, તેનો બરફ બનાવી, તે ઘસવાથી, એક જ અઠવાડિયામાં કાળા ડાઘ દૂર થઈ જશે !
11. ગળાની અંદર ખારાશ આવી કે આવતી હોય તો, ગળાના બહાર ધીમે ધીમે બરફનો ટૂકડો ઘસવાથી ખારાશ દૂર થશે !
12. દાઝી ગયા હોય તો, દાઝેલા ભાગ ઉપર તુરત બરફ લગાડવાથી બળતરા બંધ થશે. ફોલ્લાં કે દાઝના નિશાન ઉંડા નહિ થાય !
13. ઈન્જેક્શન લગાવ્યું હોય ત્યાં કે હાથ-પગમાં મોચ આવી હોય ત્યાં બરફ ઘસવાથી ખંજવાળ અને સોજો ઓછો થશે !
ઋષિઓએ અને પૂર્વજોએ ઘણું વિચાર્યા પછી બધું અત્યારે છે એવું મૂક્યું હોય એવું લાગે છે..
કેટલાક ઉદાહરણો...
.1 ભાદરવામાં શ્રાદ્ધ..
કાગડી ભાદરવામાં ઈંડા મૂકે અને સૌથી આળસુ પક્ષી કાગ એટલે પક્ષી પ્રેમ માટે અને કાગ ના બચ્ચાને માટે શ્રાદ્ધ કરવાનું કીધું..
2. ગુજરાતી ડીશ..
દરરોજ શરીરમાં 40 mg જેટલા dietary fibre ની જરૂર હોય છે.. એટલે સંભારો રાખ્યો..
રોટલી કે રોટલામા વિટામિન હોય fat soluble હોય છે એટલે સાથે oily ખોરાક જેમકે શાક, અથાણું આપ્યું..
ભાત માં threlin and lysine નામના amino acid હોતા નથી પણ એ દાળ માં હોય છે એટલે દાળભાત સાથે રાખ્યા..
(Nutrition ની આટલી માહિતી હતી એ યુગ માં..)
3. ઉપવાસ
આંતરડાં ને આરામ મળે એટલે ઉપવાસ કરવાનું સૂચવ્યું..પણ વિજ્ઞાનિક કારણ થી કીધું હોય તો કોઈ માને નહી એટલે ધર્મ સાથે જોડી દીધું..
એવું નથી કે હિન્દૂ માં જ ઉપવાસ છે..
મુસ્લિમ માં પણ છે..
એ લોકો નોન વેજ ખોરાક ખાઈ એટલે એમના પેટ માં વધુ બેક્ટેરિયા હોય એટલે સતત એક મહિનો ઉપવાસ કરવાનો રમજાન મહિનો ..
4. હોળી અને દિવાળી..
એ mass fumigation program છે..
આખા ગામ કે શહેર માંથી બધે ધુમાડો કરીને જીવજંતુઓ મરી જાય એના માટે..
(હવે આપણને એ pollution લાગે છે..પણ bike કે car ચલાવતા તો pollution યાદ નહિ આવતું..?!)
5. શિવજીને દૂધ..
શિવજીને દૂધ ચડે અને બધું દૂધ વહી પૃથ્વીના પેટાળ સુધી જાય..જેથી જે જ્વાળામુખી પેટાળ માં છે એ સમયાંતરે શાંત થતો રહે અને એના લીધે ભૂકંપનું પ્રમાણ ઘટે..
6. મંદિર
મંદિર એ વાસ્તવિક તો મન શાંતિ માટે બનાવેલા..
મંદિર માં પ્રવેશતાં જ ઘંટ વગાડવાનો, ઘંટ ના અવાજ થી મગજ માં જતા vibration થી મન માં હોય એટલા બધા જ વિચારો શમી જતા..
અને ભગવાન એટલે પોતાની સાથે એકાંત.. પોતાની જાત સાથે વાત..
(ધર્મ સાથે જોડે એટલા માટે કે લોકો આવે..
બાકી વૈજ્ઞાનિક ભાષા કોઈ માનત કે સમજત નહિ)
7. પીપળો પાદરે!?
પીપળો ફળિયામાં વાવવાનું વિચારીએ એટલે કોઈ વડીલ કેશે કે અપવિત્ર કેવાય આંગણે ન વવાય..
જો પવિત્ર હોય તો પાદરે પૂજા શુ કામ?!
..અપવિત્ર આંગણમાં.. કેમકે પીપળો અને વડ ના મૂળ એટલા મજબૂત હોય કે દીવાલ કે મકાન નો પાયો તોડીને નીકળે.. તો મકાન નબળું પડી જાય..
8.. પીપળાની પૂજા શુ કામ?
પીપળા માં થી વધુ પ્રમાણ માં oxygen મળે છે.. એટલે એને જો પાણી મળે દર વર્ષે તો વર્ષો જુના પીપળા જીવતા રહે અને આખા ગામને oxygen મળતો રહે..
9. કોઈ પ્રસંગે આસોપાલવના તોરણ શુ કામ?
આસોપાલવનું પાન તોડી લીધા પછી પણ 24 કલાક સુધી oxygen આપતું રહે છે.. તો ઘરમાં પ્રસંગ હોય ત્યારે બધાને પૂરતો oxygen મળી રહે એ માટે આસોપાલવના તોરણ લગાવાય..
10. પૂનમ ભરવાનું..
પૂનમ અને અમાસ ના દિવસે શરીર માં પાણી નું પ્રમાણ વધઘટ થાય છે.એના કારણે માણસને જલ્દી ક્રોધ આવી શકે.. એટલે માણસ જો આવા સમયે ધર્મસ્થાનો માં જાય તો મન શાંત રહે અને ભક્તિમય રહે તો વિનાકારણ ઝગડા ન થાય..
આવી તો અનેક વાતો...
જે આપણે જાણતા નથી...
પણ આટલું વાંચ્યા પછી એમ લાગે કે એ લોકો ધાર્મિક જ હતા કે મૂર્ખ હતા..?!?
એ લોકો ની સમજ ને ઓળખવા આપણે હજી ઘણું વિચારવાનું અને વાંચવાની જરૂર છે..
એ લોકો આપણી જેમ છીછરું નોતા વિચારતા એ..દૂર દ્રષ્ટાઓ હતા...
19 ઑગસ્ટ, 2019
27 જૂન, 2019
*કિડનીને તંદુરસ્ત રાખવાનો અદ્ભુત ઉપાય
*વર્ષો પસાર થઈ રહ્યા છે અને આપણી કિડની મીઠું(સોલ્ટ) દૂર કરીને શરીરમાં પ્રવેશતા કોઈપણ અનિચ્છનીય બેક્ટેરિયા દુર કરી રક્તને ફિલ્ટર કરી રહી છે.*
બા સમયે મીઠું(સોલ્ટ) કિડનીમાં એકઠું થયા કરે છે અને તેને સફાઈ સારવારની જરૂર છે.*
*આપણે આને સાફ કરવાની દરકાર કરી છે.. ?*
અહીં તે માટે સસ્તી અને સરળ રીત પ્રસ્તુત છે.*
તાજાં લીલાં ધાણાં (કોથમીર ) ની એક જુડી લો, અને તેને સાફ કરી મિક્ષરનાં જારમાં થોડું પાણી નાખી મિક્ષર દ્વારા તેનું જ્યુસ તૈયાર કરો અને એક ગ્લાસ જેટલો આ કોથમીર રસ પી જાઓ...*
*અને તમે પેશાબ વાટે મીઠું અને અન્ય અશુદ્ધિઓ કિડનીમાંથી બહાર આવતી જોશો.*
*તમે પોતે તેનો તફાવત પારખી શકશો.*
*તાજાં લીલાં ધાણાં Coriander કિડની માટે શ્રેષ્ઠ સફાઈ સારવાર તરીકે ઓળખવામાં આવે છે અને શ્રેષ્ઠ દવા છે, વળી તે કુદરતી પણ છે!*
*કોથમીરનું સેવન આંખ માટે પણ ખુબ ફાયદેમંદ છે, તે તો તમને ખબર જ હશે.*
*આ પ્રયોગ અઠવાડીયામાં ઓછામાં ઓછું એકવાર સવારે નરણાં પેટે (ભૂખ્યા પેટે, કંઈપણ ખાધાં પહેલાં ) કરવો, જ્યૂસને ગાળીને પણ પી શકાય, પરંતુ ગાળ્યા વગર પીવાથી તેમાં રહેલાં રેસા ( ફાઈબર) શરીરમાં જમાં થયેલ મળને પણ દૂર કરવામાં ખુબ મદદગાર થાય છે*
*આ જ્યુસમાં નમક, ખાંડ, લીંબુ વગેરે ન નાખવું અને ખુબ શાંતિ થી થોડું થોડું કરીને પીવું*
ને રાખો તમારી કિડનીને સ્વચ્છ*
બે ભાઈ વચ્ચે કોર્ટમાં કેસ ચાલતો હતો. બન્ને ભાઈ એક જ બાઈક પર બેસીને કોર્ટમાં જાય. મોટાભાઈ કહે ભલે આપણી વચ્ચે મતભેદ છે પણ મારા મનમાં કોઈ મનભેદ નથી એટલે આપણે એક જ બાઈક પર બેસીને જઈએ એટલે ગામને ખબર ના પડે કે આપણે બેય ભાઈ બોલતા નથી. નાનો ભાઈ કહે ભાઈ તમે કહો તેમ. પણ કેસ તો હું જ જીતીશ. મોટાભાઈ કહે ભલે તું જીતે. પછી તો હર મહીને એક જ બાઈક પર બેસીને કોર્ટમાં જાય અને એક દિવસ એવી ઘટના બની કે નાનો ભાઈ કોર્ટની બહાર આવીને એની ચપ્પલ શોધે છે પણ મળતી નથી એટલે મોટાભાઈને પુછે છે. ભાઈ શું શોધે છે? ત્યારે નાનાભાઈએ કીધું... ભાઈ મારા ચપ્પલ નથી મળતા, આપણે અંદર ગયા ત્યારે અહીં જ કાઢીને રાખ્યા હતાં. ત્યારે મોટા ભાઈ એ કહ્યું ભાઈ તારા ચપ્પલ મેં છાંયડે રાખ્યા છે. હું વચ્ચે બહાર આવ્યો ત્યારે જોયું તો તડકો આવી ગયો હતો એટલે મને થયું કે મારા ભાઈના પગ બળશે. એટલે મેં જઈને છાંયડે મુકયા છે .
ત્યારે નાના ભાઈએ કેસના કાગળિયાં ફાડી નાખ્યા અને મોટાભાઈને ભેટી પડયો. ભાઈ મને માફ કરજે હું બીજાના કહેવાથી કોર્ટમાં ભાઈ સાથે લડવા આવ્યો હતો. પણ આજે ખબર પડી કે જે ભાઈ મારા પગ ના બળવા દે એ કોઈ દિવસ મારા વિશે ખરાબ ન વિચારે અને ના ખરાબ બોલી શકે. દુનિયા ગમે તેમ બોલે
પણ ભાઈ ભાઈ હોય છે.
🌹🙏 🙏🌹
एक अती सुन्दर महिला ने विमान में प्रवेश किया और अपनी सीट की तलाश में नजरें घुमाईं।
उसने देखा कि उसकी सीट एक ऐसे व्यक्ति के बगल में है। जिसके दोनों ही हाथ नहीं है।
महिला को उस अपाहिज व्यक्ति के पास बैठने में झिझक हुई।
उस 'सुंदर' महिला ने एयरहोस्टेस से बोला "मै इस सीट पर सुविधापूर्वक यात्रा नहीं कर पाऊँगी।
क्योंकि साथ की सीट पर जो व्यक्ति बैठा हुआ है उसके दोनों हाथ नहीं हैं।
" उस सुन्दर महिला ने एयरहोस्टेस से सीट बदलने हेतु आग्रह किया।
असहज हुई एयरहोस्टेस ने पूछा, "मैम क्या मुझे कारण बता सकती है..?"
'सुंदर' महिला ने जवाब दिया "मैं ऐसे लोगों को पसंद नहीं करती। मैं ऐसे व्यक्ति के पास बैठकर यात्रा नहीं कर पाउंगी।"
दिखने में पढी लिखी और विनम्र प्रतीत होने वाली महिला की यह बात सुनकर एयरहोस्टेस अचंभित हो गई।
महिला ने एक बार फिर एयरहोस्टेस से जोर देकर कहा कि "मैं उस सीट पर नहीं बैठ सकती। अतः मुझे कोई दूसरी सीट दे दी जाए।"
एयरहोस्टेस ने खाली सीट की तलाश में चारों ओर नजर घुमाई, पर कोई भी सीट खाली नहीं दिखी।
एयरहोस्टेस ने महिला से कहा कि "मैडम इस इकोनोमी क्लास में कोई सीट खाली नहीं है, किन्तु यात्रियों की सुविधा का ध्यान रखना हमारा दायित्व है।
अतः मैं विमान के कप्तान से बात करती हूँ। कृपया तब तक थोडा धैर्य रखें।" ऐसा कहकर होस्टेस कप्तान से बात करने चली गई।
कुछ समय बाद लोटने के बाद उसने महिला को बताया, "मैडम! आपको जो असुविधा हुई, उसके लिए बहुत खेद है |
इस पूरे विमान में, केवल एक सीट खाली है और वह प्रथम श्रेणी में है। मैंने हमारी टीम से बात की और हमने एक असाधारण निर्णय लिया। एक यात्री को इकोनॉमी क्लास से प्रथम श्रेणी में भेजने का कार्य हमारी कंपनी के इतिहास में पहली बार हो रहा है।"
'सुंदर' महिला अत्यंत प्रसन्न हो गई, किन्तु इसके पहले कि वह अपनी प्रतिक्रिया व्यक्त करती और एक शब्द भी बोल पाती...
एयरहोस्टेस उस अपाहिज और दोनों हाथ विहीन व्यक्ति की ओर बढ़ गई और विनम्रता पूर्वक उनसे पूछा
"सर, क्या आप प्रथम श्रेणी में जा सकेंगे..? क्योंकि हम नहीं चाहते कि आप एक अशिष्ट यात्री के साथ यात्रा कर के परेशान हों।
यह बात सुनकर सभी यात्रियों ने ताली बजाकर इस निर्णय का स्वागत किया। वह अति सुन्दर दिखने वाली महिला तो अब शर्म से नजरें ही नहीं उठा पा रही थी।
तब उस अपाहिज व्यक्ति ने खड़े होकर कहा,
"मैं एक भूतपूर्व सैनिक हूँ। और मैंने एक ऑपरेशन के दौरान कश्मीर सीमा पर हुए बम विस्फोट में अपने दोनों हाथ खोये थे।
सबसे पहले, जब मैंने इन देवी जी की चर्चा सुनी, तब मैं सोच रहा था। की मैंने भी किन लोगों की सुरक्षा के लिए अपनी जान जोखिम में डाली और अपने हाथ खोये..?
लेकिन जब आप सभी की प्रतिक्रिया देखी तो अब अपने आप पर गर्व हो रहा है कि मैंने अपने देश और देशवासियों के लिए अपने दोनों हाथ खोये।"
और इतना कह कर, वह प्रथम श्रेणी में चले गए।
'सुंदर' महिला पूरी तरह से अपमानित होकर सर झुकाए सीट पर बैठ गई।
अगर विचारों में उदारता नहीं है तो ऐसी सुंदरता का कोई मूल्य नहीं है।
मैरे पास ये कहानी आई थी।
मैंने इसे पढ़ा तो हृदय को छू गई इसलिये पोस्ट कर रहा हूँ। उम्मीद करता हूँ कि आप लोगों भी बहुत पसंद आएगी।
🇮🇳🇮🇳🙏🏻जय हिन्द🙏🇮🇳🇮🇳
उसने देखा कि उसकी सीट एक ऐसे व्यक्ति के बगल में है। जिसके दोनों ही हाथ नहीं है।
महिला को उस अपाहिज व्यक्ति के पास बैठने में झिझक हुई।
उस 'सुंदर' महिला ने एयरहोस्टेस से बोला "मै इस सीट पर सुविधापूर्वक यात्रा नहीं कर पाऊँगी।
क्योंकि साथ की सीट पर जो व्यक्ति बैठा हुआ है उसके दोनों हाथ नहीं हैं।
" उस सुन्दर महिला ने एयरहोस्टेस से सीट बदलने हेतु आग्रह किया।
असहज हुई एयरहोस्टेस ने पूछा, "मैम क्या मुझे कारण बता सकती है..?"
'सुंदर' महिला ने जवाब दिया "मैं ऐसे लोगों को पसंद नहीं करती। मैं ऐसे व्यक्ति के पास बैठकर यात्रा नहीं कर पाउंगी।"
दिखने में पढी लिखी और विनम्र प्रतीत होने वाली महिला की यह बात सुनकर एयरहोस्टेस अचंभित हो गई।
महिला ने एक बार फिर एयरहोस्टेस से जोर देकर कहा कि "मैं उस सीट पर नहीं बैठ सकती। अतः मुझे कोई दूसरी सीट दे दी जाए।"
एयरहोस्टेस ने खाली सीट की तलाश में चारों ओर नजर घुमाई, पर कोई भी सीट खाली नहीं दिखी।
एयरहोस्टेस ने महिला से कहा कि "मैडम इस इकोनोमी क्लास में कोई सीट खाली नहीं है, किन्तु यात्रियों की सुविधा का ध्यान रखना हमारा दायित्व है।
अतः मैं विमान के कप्तान से बात करती हूँ। कृपया तब तक थोडा धैर्य रखें।" ऐसा कहकर होस्टेस कप्तान से बात करने चली गई।
कुछ समय बाद लोटने के बाद उसने महिला को बताया, "मैडम! आपको जो असुविधा हुई, उसके लिए बहुत खेद है |
इस पूरे विमान में, केवल एक सीट खाली है और वह प्रथम श्रेणी में है। मैंने हमारी टीम से बात की और हमने एक असाधारण निर्णय लिया। एक यात्री को इकोनॉमी क्लास से प्रथम श्रेणी में भेजने का कार्य हमारी कंपनी के इतिहास में पहली बार हो रहा है।"
'सुंदर' महिला अत्यंत प्रसन्न हो गई, किन्तु इसके पहले कि वह अपनी प्रतिक्रिया व्यक्त करती और एक शब्द भी बोल पाती...
एयरहोस्टेस उस अपाहिज और दोनों हाथ विहीन व्यक्ति की ओर बढ़ गई और विनम्रता पूर्वक उनसे पूछा
"सर, क्या आप प्रथम श्रेणी में जा सकेंगे..? क्योंकि हम नहीं चाहते कि आप एक अशिष्ट यात्री के साथ यात्रा कर के परेशान हों।
यह बात सुनकर सभी यात्रियों ने ताली बजाकर इस निर्णय का स्वागत किया। वह अति सुन्दर दिखने वाली महिला तो अब शर्म से नजरें ही नहीं उठा पा रही थी।
तब उस अपाहिज व्यक्ति ने खड़े होकर कहा,
"मैं एक भूतपूर्व सैनिक हूँ। और मैंने एक ऑपरेशन के दौरान कश्मीर सीमा पर हुए बम विस्फोट में अपने दोनों हाथ खोये थे।
सबसे पहले, जब मैंने इन देवी जी की चर्चा सुनी, तब मैं सोच रहा था। की मैंने भी किन लोगों की सुरक्षा के लिए अपनी जान जोखिम में डाली और अपने हाथ खोये..?
लेकिन जब आप सभी की प्रतिक्रिया देखी तो अब अपने आप पर गर्व हो रहा है कि मैंने अपने देश और देशवासियों के लिए अपने दोनों हाथ खोये।"
और इतना कह कर, वह प्रथम श्रेणी में चले गए।
'सुंदर' महिला पूरी तरह से अपमानित होकर सर झुकाए सीट पर बैठ गई।
अगर विचारों में उदारता नहीं है तो ऐसी सुंदरता का कोई मूल्य नहीं है।
मैरे पास ये कहानी आई थी।
मैंने इसे पढ़ा तो हृदय को छू गई इसलिये पोस्ट कर रहा हूँ। उम्मीद करता हूँ कि आप लोगों भी बहुत पसंद आएगी।
🇮🇳🇮🇳🙏🏻जय हिन्द🙏🇮🇳🇮🇳
वास्तु उपाय
1.मकान में या बाथरूम में शीशा या दर्पण हमेशा पूर्व या ऊतर दिशा की दीवार में ही लगाना चाहिए |
2.स्नानघर के दरवाजे के ठीक सामने दर्पण नहीं लगाना चाहिए ये अशुभ प्रभाव को बढ़ाता है।
3.दर्पण जितना स्वच्छ, हल्का तथा बड़े आकार का होगा, उतना ही लाभदायक होगा इससे आपके व्यापार में वृद्धि होगी और कर्ज खत्म हो जाएगा।
4.आइने को खरीदते करते समय इस बात का ध्यान रखें कि इसमें चेहरा साफ, स्पष्ट और वास्तविक दिखाई दे। धुंधला और विकृत चेहरा दिखाने वाले आइना बुरा प्रभाव डालता है
5.यदि आपके बेडरूम में बेड के ठीक सामने कोई आईना हो तो उसे फौरन हटाएं, क्योंकि यह आपके शादीशुदा लाइफ में बाधाएं खड़ी कर सकता है।
6.दर्पण जितना बड़ा और हल्का होगा वास्तु के हिसाब से उतना ही अच्छा माना जाता है।
7.इस बात का विशेष ध्यान रखे कि आईना टूटा-फूटा , नुकीला , चटका हुआ , धुंधला या गंदा न हो और उसमें प्रतिबिंब, लहरदार या टेढ़ा-मेढ़ा न दिखाई दे।
8.यदि दर्पण को आप अपने तिजोरी के सम्मुख रखते हैं तो ये आपके धन सम्पदा में दिन दुगुनी , रात चौगुनी वृद्धि का कारक बनेगा।
9.शयन कक्ष में यदि दर्पण लगाना है तो उत्तर या पूर्व की दीवार पर ही दर्पण लगाना चाहिए ।
10.दर्पण को सोते समय हमेशा कपडे मे ढक कर सोना चाहिये ।
1.मकान में या बाथरूम में शीशा या दर्पण हमेशा पूर्व या ऊतर दिशा की दीवार में ही लगाना चाहिए |
2.स्नानघर के दरवाजे के ठीक सामने दर्पण नहीं लगाना चाहिए ये अशुभ प्रभाव को बढ़ाता है।
3.दर्पण जितना स्वच्छ, हल्का तथा बड़े आकार का होगा, उतना ही लाभदायक होगा इससे आपके व्यापार में वृद्धि होगी और कर्ज खत्म हो जाएगा।
4.आइने को खरीदते करते समय इस बात का ध्यान रखें कि इसमें चेहरा साफ, स्पष्ट और वास्तविक दिखाई दे। धुंधला और विकृत चेहरा दिखाने वाले आइना बुरा प्रभाव डालता है
5.यदि आपके बेडरूम में बेड के ठीक सामने कोई आईना हो तो उसे फौरन हटाएं, क्योंकि यह आपके शादीशुदा लाइफ में बाधाएं खड़ी कर सकता है।
6.दर्पण जितना बड़ा और हल्का होगा वास्तु के हिसाब से उतना ही अच्छा माना जाता है।
7.इस बात का विशेष ध्यान रखे कि आईना टूटा-फूटा , नुकीला , चटका हुआ , धुंधला या गंदा न हो और उसमें प्रतिबिंब, लहरदार या टेढ़ा-मेढ़ा न दिखाई दे।
8.यदि दर्पण को आप अपने तिजोरी के सम्मुख रखते हैं तो ये आपके धन सम्पदा में दिन दुगुनी , रात चौगुनी वृद्धि का कारक बनेगा।
9.शयन कक्ष में यदि दर्पण लगाना है तो उत्तर या पूर्व की दीवार पर ही दर्पण लगाना चाहिए ।
10.दर्पण को सोते समय हमेशा कपडे मे ढक कर सोना चाहिये ।
8 એપ્રિલ, 2019
અદ્ભુત હોસ્પિટલ
^^^^^^^^^^^^^^^^^^
અમદાવાદના આ હોસ્પિટલમાં બધા જ રોગોની
સારવાર થાય છે - એકદમ મફતમાં !! જાણો અને શેર કરો…
આજના સમયમાં જયારે માનવી એટલો સ્વાર્થી
બન્યો છે કે મફતમાં ચા પણ નથી પાતો ત્યારે ‘સર્વે સન્તુ નીરામયા:’ ની
ઉક્તિને સાર્થક કરતી રોગીઓ માટે ગાંધીનગર રોડ ઉપર આવેલ અમદાવાદનું આ દવાખાનું કે
જ્યાં કોઈ પણ જાતની ફી લીધા વગર સારવાર આપવામાં આવે છે.
તો ચાલો આજે વાત કરવી છે આ દવાખાનાની
કે જે ૨૪ કલાક કાર્યરત છે અને આધુનિક સુવિધાઓથી સજ્જ તેમજ ઓછામાં ઓછા ૩૫૦ રોગીઓ
સમાય તેવી પલંગ વ્યવસ્થા અહિયાં કરવામાં આવી છે. કોઈ પણ જાતના પૈસા લીધા વગર આ
મલ્ટીસ્પેશીયાલીટી દવાખાનું દરેક જાતના રોગોની સારવાર અને તબીબી સેવા પૂરી પાડે
છે.
બાળકોનો વિભાગ:
આ વિભાગમાં બાળકોની બધી બીમારીઓ,
નવજાત શિશુ માટેની સારવાર, રસીકરણ, તાણ આંચકી આવતા બાળકો માટેનું નિદાન
અને સારવાર આપવામાં આવે છે.
જનરલ વિભાગ :
આ વિભાગમાં લોહીનું દબાણ, હ્રદયના રોગ, ડાયાબિટીસ,
પિત્તાશયના રોગ, વાઈ, ચેપીરોગ જેવા અનેક રોગોને લાગતું નિદાન
તેમજ સારવાર આપવામાં આવે છે.
જનરલ સર્જરી વિભાગ:
આ વિભાગમાં નાના-મોટા આંતરડાના રોગ,
સારણગાંઠ, ભગંદર, મસા, ચાંદા, કિડની કે મૂત્રાશય અથવા તો પિત્તાશયની
પથરી, થાઈરોઈડ ગ્રંથિ, સ્તનથી લગતા તમામ રોગોનું નિદાન કર્યા બાદ સર્જરી અને સારવાર આપવામાં
આવે છે.
સ્ત્રી રોગ અને પ્રસુતિ વિભાગ :
આ વિભાગમાં સ્ત્રીઓથી લગતી તમામ
બીમારીઓ, પ્રસુતિ, પ્રસુતિવાળી અને સ્ત્રી રોગ માટેની સોનોગ્રાફી, સિઝેરિયન ઓપરેશન, ગર્ભાશયની
કોથળીનું ઓપરેશન જેવી અનેક બીમારીઓનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.
હાડકા વિભાગ :
આ વિભાગમાં કમરનો દુઃખાવો, સાંધા અને ફ્રેક્ચરનું નિદાન અને સારવાર આપવામાં આવે છે તેમજ સાંધા
બદલવાના અને ફેક્ચરનાં ઓપરેશન પણ કરવામાં આવે છે.
માનસિક રોગ વિભાગ :
આ વિભાગમાં બધી જાતની મગજથી લગતી
બીમારીઓનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.
નાક, કાન અને ગળાનો વિભાગ :
આ વિભાગમાં દૂરબીનથી સાઈનસના રોગની
તપાસ, કાનની બહેરાશ, કાનમાં પરુ થવું, પડદામાં કાણું
થવું, કાકડા વધવા તેમજ ગળાના કોઈ પણ રોગોનું
નિદાન અને સારવાર આપવામાં આવે છે.
આંખનો વિભાગ :
આ વિભાગમાં આંખની પુરેપુરી તપાસ,
નિદાન અને ઓપરેશન અત્યારના આધુનિક સાધનો દ્વારા
મોતિયો, વ્હેલ અને ત્રાંસી આંખનાં ઓપરેશન
કરવામાં આવે છે.
ચર્મ રોગ વિભાગ :
આ વિભાગમાં ચામડીથી લગતા દરેક રોગોનું
નિદાન અને સારવાર કરવામાં આવે છે.
ડેન્ટલ વિભાગ :
આ વિભાગમાં દાંતના મુળીયાની સારવાર,
દાંત પ્રમાણે ચોકઠું બનાવવું, દાંતમાં કરવામાં આવતી સફાઈ, વાંકાચૂકા
દાંતને સીધા કરવા, દાંતના સડાનું નિદાન તેમજ સારવાર.
શ્વાસ કે દમ અને ટી.બી. રોગ વિભાગ :
આ વિભાગમાં દમ, શ્વાસ, ટી.બી, ન્યુમોનિયા તેમજ શ્વાસનળીની દૂરબીનથી તપાસ, ફેફસાના રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.
આધુનિક સાધનોથી પરિપૂર્ણ આ દવાખાનામાં
તાત્કાલિક સારવાર, એક્સરે, સોનોગ્રાફી, ઈસીજી, હ્રદયના ઈકો, ટીએમટી, ફાર્મસી સેવાઓ અને લેબોરેટરી ટેસ્ટની ૨૪ x ૭ કલાક સેવાઓ કોઈ પણ પૈસા લીધા વગર આપવામાં આવે છે.
ભવિષ્યમાં ચાલુ કરવાની થતી સેવાઓ જેવી
કે બ્લડ બેન્ક, સીટી સ્કેન, એમ.આર.આઈ., એન્જીયોગ્રાફી
તેમજ મેમોગ્રાફી રાહત ભાવે ઉપલબ્ધ કરાવાશે. તેમજ રાજ્ય સરકાર મારફતે અમલ આ આવતી
દરેક યોજના જેવી કે ચિરંજીવી યોજના, આર.એસ.બી.વાય,
કુટુંબ કલ્યાણ જેવા કાર્ડનો પણ સમાવેશ કરવામાં
આવે છે. દાખલ થનાર દરેક રોગીને ઓપરેશન, દવાઓ
તેમજ જમવાનું કોઈ પણ પૈસા લીધા વગર આપવામાં આવે છે.
આ દવાખાનું છે- શ્રીમતી સુશીલાબેન
મનસુખલાલ શાહ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ
સરનામું :
વિસાત-ગાંધીનગર હાઈવે, તપોવન સર્કલ પાસે, ચાંદખેડા,
અમદાવાદ.
તેમના મોબાઈલ નંબર: ૭૫૭૩૯૪૯૪૦૮
ગોળ અને ખાંડમાં શુ ફેર છે ? ક્યુ સારું છે ? શા માટે ગોળ જ
વપરાય ?? વગેરે માહિતી તમારા માટે...
આયુર્વેદમાં લખ્યું છે કે શરીરને
ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટમાં
પચે તેમાં રસ્તામાં કોઈ ખલેલ ન પડે. એવી કોઈ વસ્તુ ભોજનમાં ના હોવી જોઈએ જે પાચન
ક્રિયાને રોકે....
આપણા દેશમાં એક ખુબ જ મોટી લેબોરેટરી
છે જેનું નામ CDRI (CENTRAL Drug research institute) છે. રાજીવભાઈ ત્યાં ગયા, વેજ્ઞાનિકો
સાથે વાત કરી કે તમે જણાવો કે ભોજનમાં એવી કઈ કઈ વસ્તુ છે જે આપણા ભોજનની કુદરતી
સાકરને શરીર માટે મદદ રૂપ થવામાં અડચણ રૂપ થાય છે તો બધા વેજ્ઞાનિકોએ એક જ અવાજે
જે વસ્તુનું નામ લીધું હતું, તેનું નામ ખાંડ હતું.
તેની જગ્યાએ શું ખાઈએ?
જવાબ છે-ગોળ
ગોળ અને ખાંડમાં ફરક !
બન્નેમાં ઘણો ફરક છે, ખાંડ બનાવવા માટે શેરડીના રસમાં ૨૩ ઝેર (કેમિકલ) ભેળવવા પડે છે અને
તે બધા શરીરની અંદર તો જાય છે પરંતુ બહાર નથી નીકળી શકતા અને ગોળ એક જ એવો છે જે
કોઈ પણ ઝેર ભળ્યા સિવાય સીધે સીધો બને છે. શેરડીના રસને ગરમ કરતા જાઓ, ગોળ બની જાય છે. તેમાં કઈ પણ ભેળવવું પડતું નથી. માત્ર તેમાં દૂધ
ભેળવવાનું છે બીજું કઈ ભેળવવાનું નથી.
ગોળથી પણ સારી વસ્તુ તમે ખાઈ શકો છો
તેનું નામ છે કાકવી. જો તમે ક્યારેય ગોળ બનતા જોયું હશે તો ખબર પડી જશે. આ કાકવી
ગોળથી પણ સારી છે, કાક્વીને ડોલમાં ભરીને રાખો તે ખરાબ
થતી નથી, ૧ વર્ષ આરામથી રાખી શકો છો. કાક્વીનો
ભાવ પણ ગોળ જેટલો જ હોય છે. હવે તમે યા તો કાકવી ખાવ નહી તો ગોળ ખાવ. જો તમને કાકવી
મળી રહે છે તો સમજી લો કે તમે રાજા છો, જો કાકવી
ન મળે તો ગોળ મળી રહ્યો છે તો નાના રાજા છો.☺☺
ખાંડે આખી દુનિયાનો સત્યાનાશ કરી
નાખ્યો છે. જ્યારથી ખાંડ બનાવવાનું અને ખાવાનું શરુ કર્યું છે, ત્યારથી સૌના શરીરની હાલત ખરાબ છે.
રસપ્રદ જાણકારી💐👌👌
ભારતને છોડીને દુનિયાના દેશોમાં ગોળ
અને કાકવીની ખુબ જ માંગ છે. કેમકે ખાંડથી બનેલી મીઠાઈ જલ્દી ખરાબ થઇ જાય છે,
તેમાં ગુણવત્તા હોતી નથી, પરંતુ ગોળમાંથી બનેલી મીઠાઈ ઘણા મહિના સુધી બગડતી નથી અને સારી
ક્વાલિટીની હોય છે.
તમને સાંભળીને નવાઈ લાગશે કે ગામમાં
ગોળનો ભાવ ૩૦-૪૦ રૂપિયા કિલો હોય છે. પરંતુ ઇસરાઈલમાં ગોળનો ભાવ 170 રૂપિયા કિલો વેચાય છે. જર્મનીમાં ગોળનો ભાવ ૨૧૦ રૂપિયા કિલો છે,
કેનેડામાં ભારતના રૂપિયાના હિસાબે ગોળનો ભાવ
૩૩૦ રૂપિયા કિલો છે. આ બધા દેશોમાં ગોળની ખુબ જ માગ છે. ખાંડ ત્યાં સસ્તી છે કેમ
કે તેમણે ખબર છે કે
ખાંડ ઝેર છે અને ગોળ અમૃત છે.
ગોળ અને ખાંડની એક જ વાત યાદ રાખો. જો
ખાંડ તમે ખાધી તો તેને પચાવવી પડે છે અને તેમાં એટલા નુકશાનકારક તત્વો હોય છે કે
આસાનીથી પચતા નથી. જો ગોળ ખાશો તો ગોળ એટલી સરસ જાત છે કે જે પણ ગોળ સાથે તમે
ખાધું છે, તેને ગોળ પચાવી દે છે.
ગોળ ભોજનને માત્ર ૪ કલાક ૪૦ મીનીટમાં પચાવી દે છે. એટલા માટે ભોજન સાથે ગોળ
જરૂર ખાવ અને ખાંડ બિલકુલ ન ખાઓ.
આ સુત્રનું પાલન કરશો તો ડાયાબિટીસ,
આર્થરાઈટીસ, અસ્થમા, ઓસ્તીમાલીસીસ જેવી ૧૪૮ ગંભીર બીમારીઓ
જીંદગીમાં ક્યારેય નહિ આવે.
તમે તમારી જીંદગીમાં થી ખાંડને કાઢી નાખો કેમ કે આપણે કુદરતી ખાંડ ફળમાંથી
કે બીજી વસ્તુઓમાંથી મળી જ રહે છે, આ ખાંડ તમને
પચવાના રસ્તામાં મોટી અડચણ છે.
તમે એક વાત યાદ રાખો જો ત્યાગવાની કોઈ
વસ્તુ છે ને સૌથી વધુ નફરત કરવી છે તો તે ખાંડથી કરો,
ગોળ ખાઓ કાકવી ખાઓ.
મહત્વની એક વાત..
ખાંડ આપણે ચીન વગેરે દેશમાંથી આયાત કરવી પડે છે, જ્યારે ગોળ આપના પોતાના દેશની પ્રોડક્ટ છે... તેને ભોજનમાં વિશેષ
સ્થાન આપીએ... દેશને આર્થિક રીતે પણ સમૃદ્ધ કરીએ...
गोबर से कण्डों
से होली जलाने के फायदे:-
एक गाय करीब रोज 10 किलो गोबर देती है । 10.. किलो गोबर को सुखाकर 5 कंडे बनाए जा सकते हैं ।
🚩एक कंडे की कीमत 10 रुपए रख सकते हैं । इसमें 2 रुपए कंडे बनाने वाले को, 2 रुपए ट्रांसपोर्टर को और 6 रुपए गौशाला को मिल सकते है । यदि किसी एक शहर
में होली पर 10 लाख कंडे भी
जलाए जाते हैं तो 1 करोड़ रुपए कमाए
जा सकते हैं । औसतन एक गौशाला के हिस्से में बगैर किसी अनुदान के 60 लाख रुपए तक आ जाएंगे । लकड़ी की तुलना में
लोगों को कंडे सस्ते भी पड़ेंगे ।
🚩केवल 2 किलो सूखा गोबर जलाने से 60 फीसदी यानी 300 ग्राम ऑक्सीजन निकलती है । वैज्ञानिकों ने शोध
किया है कि गाय के एक कंडे में गाय का घी डालकर धुंआ करते हैं तो एक टन ऑक्सीजन
बनता है ।
🚩गाय के गोबर के कण्डों से होली जलाने पर
गौशालाओं को स्वाबलंबी बनाया जा सकता है, जिससे गौहत्या कम हो सकती है, कंडे बनाने वाले गरीबों को रोजी-रोटी मिलेगी,
और वतावरण में शुद्धि
होने से हर व्यक्ति स्वस्थ्य रहेगा ।
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)






