Positive Bate
- Home
- My Profile
- My Achievement
- In My School
- My Press Note
- In Lions
- Musician Photo
- Musician Video
- Maths Puzzal
- Maths Video
- Science Video
- Rani ki Vav- Video
- ઘરેલુ ઉપચારો
- સરકારી યોજનાઓ માટેના અરજીપત્રકો
- Thoughts
- NewsPaper
- Govt. Jobs
- Prayer Songs
- ૭/ ૧૨ના ઉતારા
- Confution
- Positive Story
- Edu.App
- Contact Me
ચાલતી પટ્ટી
15 માર્ચ, 2017
ધોરણ 10 ગુજરાતી વિષયના પેપરનું સોલ્યૂશન મેળવવાં નીચેની લિંક પર ક્લીક કરો
http://answerkey.nibschool.com/AnswerKeyfor/PRO72/5880487629/answerkey-gujarati-gseb-2017.html?page=1
14 માર્ચ, 2017
ગુજરાતનો વારસો
1. જાંબુવતીનું ભોંયરું ક્યાં આવેલ છે - પોરબંદર
2. ભારતીય સંગીતમાં નોટેશન પધ્ધતિ લાવનાર પ્રથમ
સંગીતકાર - પ્રો. મૌલાબક્ષ
3. ગુજરાતી ભવાઇના ભિષ્મ પિતામહ કોણ - અસાઇત
4. કાળકા શિખર કયા પર્વત પર આવેલ છે - ગિરનાર
5. ગુજરાતમાં કઇ પરિક્ર્માઓનું વિશેષ મહત્વ છે -
નર્મદા, શેત્રુંજય અને ગિરનાર
6. કાર મ્યુઝિયમ ક્યાં આવેલ છે - ગોંડલ
7. ૧૮૯૩માં શિકાગોમાં ભરાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન
ધર્મનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું - વીરચંદ રાઘવજી ગાંધી
8. ગુજરાતની કઇ નદીઓ કુંવારિકાઓ કહેવાય છે - બનાસ, સરસ્વતી અને રૂપેણ
9. ગુજરાતમાં કાષ્ઠકલાનાં કેન્દ્રો કયા - ભૂજ, ભરૂચ, ઇડર, સંખેડા, નડિયાદ
10. જમયલશા પીરની દરગાહ ક્યાં આવેલ છે - જૂનાગઢા
11. ગઢ્ડા કયા સંપ્રદાયનું તીર્થધામ છે - શ્રી
સ્વામિનારાયણ
12. ખંભલાવ માતાનું મંદિર ક્યાં આવેલ છે - માંડલ
13. બાર્ટન સંગ્રહાલય ક્યાં આવેલ છે - ભાવનગર
14. 'મુદ્વા સ્કૂલ ઑફ ક્લાસિક્લ ડાન્સિંગ' સંસ્થાની સ્થાપના કોણે કરી હતી - ભાસ્કર અને રાધા મેનન
15. ધોળાવીરા ક્યા જિલ્લામાં આવેલ છે - કચ્છ
16. ઉનડબાપુની જન્મભૂમિ કઇ - પાળિયાદ
17. વડનગરનો કિલ્લો કોણે બંધાયો હતો - કુમારપાળે
18. વેદમંદિરની સ્થાપના કોણે કરી હતી - સ્વામી
યોગેશ્વરનંદજી
19. રથયાત્રાનો પ્રારંભ કોણે કરાવ્યો હતો - મહંત
નૃસિંહદાસજી
20. રાણી રૂપમતી મસ્જિદ કોણે બંધાવે હતી - મહંમદ બેગડો
21. ગુજરાતી સાહિત્ય અકાદમીનું સંચાલન કોણ કરે - ગુજરાત
સરકાર
22. એક્વાસિટી વૉટરપાર્ક ક્યાં આવેલ છે - કામરેજ
23. "એ તો કેવો ગુજરાતી જે હો કોવળ ગુજરાતી" પંક્તિ
કોની - ઉમાશંકર જોશી
24. સોમનાથમાં કઇ ત્રણ નદીઓને સમૂહ થાય છે - સરસ્વતી, હિરણ અને કપિલા
25. હોળી ક્યારે ઉજવાય - ફાગણ પૂનમ
26. કઇ જાતિના લોકોની ઘોડાદોડ જોવાલાયાક હોય છે - મેર
27. અમદાવાદની સ્કૂલ ઑફ આર્કિટેકચરના સ્થાપક કોણ -
બાલકૃષ્ણ દોશી
28. કચ્છનું બન્ની ગામ કયા કારણે જાણીતું છે - ભરતગૂંથણ
29. કચ્છના ચલણી સિક્કાઓ કયા નામથી પ્રચલિત હતા - કોરી
30. સૌરાષ્ટ્રની કઇ જાતિના લોકો મોતીકામ માટે જાણીતા
છે - કાઠી
31. પઢારની વસતિ કયા વિસ્તારમાં વધુ જોવા મળે છે -
નળકાંઠા
32. ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં ઊજવાય છે - મોઢેરા
33. માટેલમાં કયા માતાજીનું મંદિર આવેલ છે - ખોડિયાર
માતા
34. શૂરપાણેશ્વર મંદિર ક્યા જિલ્લામાં આવેલ છે - વડોદરા
35. મોતી ભરત કયા લોકોનું જાણીતું - અમરેલી જિલ્લાના
કાઠી લોકોનું
36. ગોપાળદાસની હવેલી ક્યાં આવેલ છે - વસો (હવેલીની
કાષ્ટકલા જોવ જેવી છે)
37. સંત અમર દેવીદાસની જગ્યા ક્યાં આવેલ છે - પરબવાવડી
38. સંગીતકાર બેલડી કલ્યાણજી આણંદજીનો જન્મ ક્યાં થયો
હતો - માંડવી
39. ગુજરાતમાં કયું યાત્રાધામ સુખડીના પ્રસાદ માટે
જાણીતુ છે - મહુડી
40. નિપા ઠક્કર ક્યા ક્ષેત્રે જાણીતા - કાથ્થક
41. વડોદરમાં શ્રી અરવિંદ કેન્દ્રની સ્થાપના કોણે કરી
હતી - અંબુભાઇ પુરાણી
42. સરોજ ગુંદાણીનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું - સુગમ
સંગીત
43. પુરૂષોત્તમ ઉપાધ્યાયનું નામ કયા ક્ષેત્રે જાણીતું -
ફિલ્મ સંગીત
44. ગુજરાતમાં કયા પ્રદેશની ભાષાની લિપી નથી - કચ્છ
45. ભારતીય સંગીતમાં નોટેશન પધ્ધતિ લાવનાર પ્રથમ
સંગીતકાર કોણ - પ્રો. મૌલાબક્ષ
46. શાયલા શાના માટે જાણીતું છે - લાલજી મહારાજના સ્થાન
માટે
47. પટારા માટે કયું શહેર જાણીતું - ભાવનગર
48. કયા મેળામાં નાગા બાવાઓના સંઘયાત્રા કરે છે -
ભવનાથના મેળામાં
49. પન્નાલાલ પટેલની કઇ નવલકથાને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ
- માનવીની ભવાઇ
50. તણછાંઇ કાપડ સાથે ક્યું નામ જોડાયેલું છે - સુરત
51. ક્ષેમુભાઇ દિવેટીયા અને રાસ બિહારીનું નામ કયા
ક્ષેત્રે જાણીતું - સુગમ સંગીત
52. કૌમુદી મુનશીનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું - સુગમ
સંગીત
53. ઇસ્ટર સન્ડે કયા ધર્મના લોકો ઉજવે છે - ખ્રિસ્તી
54. નંદીની શાહનુ નામ ક્યા ક્ષેત્રે જાણીતા - સિતાર
55. શ્યામક્ષ ચાવડાનું નામ કયા ક્ષેત્રે જાણીતું -
સંસ્કૃતના વેદપાઠી વિદ્ધાન
56. ગુજરાતી આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે - ભાલણ
57. બંસીલાલ વર્મા (ચકોર) નું નામ કયા ક્ષેત્રે જાણીતું
- કાર્ટૂનિંગ
58. સોમાલાલ શાહનું નામ કયા ક્ષેત્રે જાણીતું -ચિત્રકળા
59. પ્રાગજી ડોસાનુ નામ કય ક્ષેત્રે જાણીતું - ગુજરાતી
નાટ્ય (નાટ્યકલા)
60. કચ્છના લોકોનું નવું વર્ષ ક્યારથી શરૂ થાય છે -
અષાઢ સુદ બીજ
61. દમયંતી બરડાઇનું નામ ક્યા ક્ષેત્રે જાણીતું -
લોકસંગીત
62. કુંભારિયાના જૈન દેરાસરો ક્યાં આવેલ છે - અંબાજી
63. પ્રખ્યાત સંગીતકાર બૈજુબાવરાનું વતન કયું -
ચાંપાનેર
64. અમિત અંબાલાલનું કયા ક્ષેત્રે જાણીતું - ચિત્રકળા
13 માર્ચ, 2017
Short Cut of Computer Related
1.) GOOGLE - Global Organization Of Oriented Group Language Of Earth.
2.) YAHOO - Yet Another Hierarchical Officious Oracle.
3.) WINDOW - Wide Interactive Network Development for Office work Solution.
4.) COMPUTER - Common Oriented Machine Particularly United and used under Technical and Educational Research.
5.) VIRUS - Vital Information Resources Under Siege.
6.) UMTS - Universal Mobile Telecommunicati ons System.
7.) AMOLED - Active-matrix organic light-emitting diode.
8.) OLED - Organic light-emitting diode.
9.) IMEI - International Mobile Equipment Identity.
10.) ESN - Electronic Serial Number.
11.) UPS - Uninterruptible power supply.
12. HDMI - High-Definition Multimedia Interface.
13.) VPN - Virtual private network.
14.) APN - Access Point Name.
15.) SIM - Subscriber Identity Module.
16.) LED - Light emitting diode.
17.) DLNA - Digital Living Network Alliance.
18.) RAM - Random access memory.
19.) ROM - Read only memory.
20.) VGA - Video Graphics Array.
21.) QVGA - Quarter Video Graphics Array.
22.) WVGA - Wide video graphics array.
23.) WXGA - Widescreen Extended Graphics Array.
24.) USB - Universal serial Bus.
25.) WLAN - Wireless Local Area Network.
26.) PPI - Pixels Per Inch.
27.) LCD - Liquid Crystal Display.
28.) HSDPA - High speed down-link packet access.
29.) HSUPA - High-Speed Uplink Packet Access.
30.) HSPA - High Speed Packet Access.
31.) GPRS - General Packet Radio Service.
32.) EDGE - Enhanced Data Rates for Globa Evolution.
33.) NFC - Near field communication.
34.) OTG - On-the-go.
35.) S-LCD - Super Liquid Crystal Display.
36.) O.S - Operating system.
37.) SNS - Social network service.
38.) H.S - HOTSPOT.
39.) P.O.I - Point of interest.
40.) GPS - Global Positioning System.
41.) DVD - Digital Video Disk.
42.) DTP - Desk top publishing.
43.) DNSE - Digital natural sound engine.
44.) OVI - Ohio Video Intranet.
45.) CDMA - Code Division Multiple Access.
46.) WCDMA - Wide-band Code Division Multiple Access.
47.) GSM - Global System for Mobile Communications.
48.) WI-FI - Wireless Fidelity.
49.) DIVX - Digital internet video access.
50.) APK - Authenticated public key.
51.) J2ME - Java 2 micro edition.
52.) SIS - Installation source.
53.) DELL - Digital electronic link library.
54.) ACER - Acquisition Collaboration Experimentation Reflection.
55.) RSS - Really simple syndication.
56.) TFT - Thin film transistor.
57.) AMR- Adaptive Multi-Rate.
58.) MPEG - moving pictures experts group.
59.) IVRS - Interactive Voice Response System.
60.) HP - Hewlett Packard.
2.) YAHOO - Yet Another Hierarchical Officious Oracle.
3.) WINDOW - Wide Interactive Network Development for Office work Solution.
4.) COMPUTER - Common Oriented Machine Particularly United and used under Technical and Educational Research.
5.) VIRUS - Vital Information Resources Under Siege.
6.) UMTS - Universal Mobile Telecommunicati ons System.
7.) AMOLED - Active-matrix organic light-emitting diode.
8.) OLED - Organic light-emitting diode.
9.) IMEI - International Mobile Equipment Identity.
10.) ESN - Electronic Serial Number.
11.) UPS - Uninterruptible power supply.
12. HDMI - High-Definition Multimedia Interface.
13.) VPN - Virtual private network.
14.) APN - Access Point Name.
15.) SIM - Subscriber Identity Module.
16.) LED - Light emitting diode.
17.) DLNA - Digital Living Network Alliance.
18.) RAM - Random access memory.
19.) ROM - Read only memory.
20.) VGA - Video Graphics Array.
21.) QVGA - Quarter Video Graphics Array.
22.) WVGA - Wide video graphics array.
23.) WXGA - Widescreen Extended Graphics Array.
24.) USB - Universal serial Bus.
25.) WLAN - Wireless Local Area Network.
26.) PPI - Pixels Per Inch.
27.) LCD - Liquid Crystal Display.
28.) HSDPA - High speed down-link packet access.
29.) HSUPA - High-Speed Uplink Packet Access.
30.) HSPA - High Speed Packet Access.
31.) GPRS - General Packet Radio Service.
32.) EDGE - Enhanced Data Rates for Globa Evolution.
33.) NFC - Near field communication.
34.) OTG - On-the-go.
35.) S-LCD - Super Liquid Crystal Display.
36.) O.S - Operating system.
37.) SNS - Social network service.
38.) H.S - HOTSPOT.
39.) P.O.I - Point of interest.
40.) GPS - Global Positioning System.
41.) DVD - Digital Video Disk.
42.) DTP - Desk top publishing.
43.) DNSE - Digital natural sound engine.
44.) OVI - Ohio Video Intranet.
45.) CDMA - Code Division Multiple Access.
46.) WCDMA - Wide-band Code Division Multiple Access.
47.) GSM - Global System for Mobile Communications.
48.) WI-FI - Wireless Fidelity.
49.) DIVX - Digital internet video access.
50.) APK - Authenticated public key.
51.) J2ME - Java 2 micro edition.
52.) SIS - Installation source.
53.) DELL - Digital electronic link library.
54.) ACER - Acquisition Collaboration Experimentation Reflection.
55.) RSS - Really simple syndication.
56.) TFT - Thin film transistor.
57.) AMR- Adaptive Multi-Rate.
58.) MPEG - moving pictures experts group.
59.) IVRS - Interactive Voice Response System.
60.) HP - Hewlett Packard.
Short Cut
1 PAN -permanant account numbe
2. PDF-portable document format
3. HDFC --housing development finance corporation
4. SIM --Subscriber Identity Module
5. ATM - -Automated Teller machine
6. IFSC --Indian Financial System Code
7. FSSAI(fssai) --'फुल सेफ्टी अँड स्टँडर्ड्स अथॉरिटी ऑफ इंडिया'
8-Wi-Fi--wireless fidelity
AMAZING TECHNOLOGY
નીચે આપેલ લિંક ઓપન કરો, ત્યારબાદ પૃથ્વીનો જે ગોળો દેખાશે તેમાં જે તે દેશ પર ગ્રીન ટપકા
દેખાશે. તો જે દેશનો રેડિયો સાંભળવો હોય તે દેશના લીલા ટપકા પર ક્લિક કરો.
http://radio.garden/live
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)