My Profile



શ્રી.રાજગોપાલ. યુ. મહારાજા

સરનામુ- ગોપીનાથ મંદિર, સોનીવાડો, પાટણ. તા જી. પાટણ ૩૮૪૨૬૫ (ઉ.ગુજ.)
મોબાઇલ નંબર – ૯૮૨૫૦૮૭૩૯૨  રહે. ૦૨૭૬૬-૨૨૦૬૭૧
જન્મ તારીખ -૨૮/૦૯/૧૯૭૩

હોદા

શ્રી.એસ.પી.ઠાકોર સર્વોદય વિધાલય, કાંસાના આચાર્ય
બાલ વિજ્ઞાન પરીષદ પાટણ જીલ્લા કન્વીનર
પાટણ લાયન્સ ફીઝીયોથેરાપી સેન્ટર-ચેરમેન
ધ્વની સંગીત પરિવાર ટ્રસ્ટ્રી
પાટણ લાયન્સ કલબ પાસ્ટ પ્રમુખ અને ઝોન ચેરમેન
મહારાજા ઓરકેષ્ટ્રના ડીરેકટર
પાટણ મ્યુઝીક એસોસીએશન પાસ્ટ ટ્રસ્ટ્રી
યુવા કો-ઓપરેટીવ સોસાયટી સલાહકાર


અન્ય સામાજિક સિધ્ધીઓ


(૧) ૨૦૦૨-૦૩માં સામાજિકસેવા બદલ લાયન્સકલબ ઇન્ટરનેશનલ મલ્ટીપલ ડૂસ્ટ્રીકટ એવોર્ડ.
(૨) ૨૦૦૭-૦૮માં પાટણ લાયન્સ કલબ બેસ્ટ સેક્રેટરી એવોર્ડ.
(૩) ૨૦૧૧-૧૨ માં પાટણ લાયન્સ કલબ ગુજરાતના બેસ્ટ પ્રેસીડન્ટ સહિત કુલ ૧૮  એવોર્ડ.
(૪) ૨૦૧૨-૧૬ સુધી લાયન્સ ફિઝિયો થેરાપી સેન્ટર પાટણના ચેરમેન
(પ) આ સિવાય લાયન્સ કલબ સેવાકીય પ્રવૃતિ જેવીકે અંબાજી પદયાત્રા કેમ્પ, અપંગોની સાયકલ સહાય , ડોનેશન કેમ્પમાં, લાયન્સ પીકઅપ સ્ટેન્ડ કે ગોડન માટે શ્રેષ્ઠ કામગીરી બદલ એવોર્ડ.
(૬) લાયન્સ કલબ પાટણના સહયોગીથી ઝડપી ગણતરી કરવાની વૈદિક ગણિત પર આધારિત કુલ ૩ પુસ્તકો ૨૦૦૮, ૨૦૧૧ અને ૨૦૧૨માં બનાવી.
(૭) ભારત વિકાસ પરીષદ, પાટણ દ્રારા બેસ્ટ શિક્ષક માટે પ્રશિસ્ત પત્ર આપી સન્માનિત કર્યો.
(૮) પાટણ યુવા પ્રતિભા સંપન્ન સંગીતકલા રત્નનો એવોર્ડ પાટણ કલેકટર શ્રી.જી.જે.હીંગળાજીયા સાહેબ દ્રારા એનાયત કરવામાં આવ્યો.
(૯) ઓલ ઇન્ડિયા હયુમન રાઇટ કમીટી, પાટણ જીલ્લાના સેક્રેટરી તરીકે ફરજ.
(૧૦) પાટણ મ્યુઝીક આટીસ્ટ એસોશીએશનના ટ્રસ્ટ્રી અને મ્યુઝીક આટીસ્ટ એસોશીએશનના પાટણ જીલ્લાના કો. ઓડીનેટર.
(૧૧) પાટણ જીલ્લા નેશનલ સાયન્સ કોગ્રેંસના કો. ઓડીનેટર.
(૧૨) લાયન્સ કલબના ઝોન ચેરમેન ૨૦૧૪ તરીકે બેસ્ટ, ડીસ્ટ્રીકટનો અને ઇન્ટરનેશનલ એવોર્ડ અને પીન દ્રારા સન્માન.
(૧૩) નેશનલ યુવા કો- ઓપરેટીવ બેંકના સલાહકાર સભ્ય.
(૧૪) પાટણ ધ્વની સંગીત પરિવારના ટ્રસ્ટી.
(૧૫) અન્ય સંસ્થાઓ દ્રારા નાવિન્ય સભર શિક્ષણ માટે સન્માનિત. 
   

શૈક્ષણિક સિધ્ધિઓ

                       
(૧) ૨૪-૦૧-૦૬ના રોજ વિધાપીઠ, અમદાવાદ ખાતે પ્રથમ રાજયકક્ષાના ઉર્જા ઉત્સવમાં પસંદગી
(૨) ૨૧-૦૨-૦૮ના રોજ પાલીતાણા ખાતે ત્રીજા રાજયકક્ષાના ઉર્જા ઉત્સવમાં પસંદગી
(૩) ૩૦-૦૧-૦૯ના રોજ ઝોન કક્ષાએ ઉર્જા ઉત્સવમાં પસંદગી
(૪) ઓગષ્ટ-૦૩ના એક્ષપરીમેન્ટ, પાટણ ખાતે જીલ્લામા વિજ્ઞાનમેળામાં પસંદગી
(૫) ૨૮-૦૯-૦૪ના એમ.એન.હાઇ, પાટણ ખાતે જીલ્લામાનો વિજ્ઞાનમેળામાં પસંદગી
(૬) ૦૬-૧૦-૦૫ના આનંદપ્રકાશ, પાટણ ખાતે જીલ્લામા વિજ્ઞાનમેળામાં પસંદગી
(૭) ૦૩-૧૦-૦૬ના આદર્શ હાઇ. પાટણ ખાતે જીલ્લામા વિજ્ઞાનમેળામાં પસંદગી
(૮) ૨૨-૧૦-૦૬ બંધવડ હાઇ.રાધનપુર ખાતે જીલ્લામા ગણિતમેળામાં પસંદગી
(૯) ૦૩-૧૦-૧૧ના એક્ષપરીમેન્ટ, પાટણ ખાતે જીલ્લામા  વિજ્ઞાનમેળામાં પસંદગી
(૧૦) ૨૫-૦૨-૧૧ પુનાભા લોકવિજ્ઞાન કેન્દ્ર, પાટણ ખાતે જીલ્લાનો ગુજકોસ્ટ વિજ્ઞાનકલબની પ્રોજેકટ અને ડાયરીમાં પ્રથમ નંબર પસંદગી
(૧૧) ૨૮-૦૨-૧૧ સાયન્સસીટી, અમદાવાદ ખાતે રાજયનો ગુજકોસ્ટ વિજ્ઞાનકલબની પ્રોજેકટ કચેરીમાં પ્રથમ નંબર પસંદગી
(૧૨) ૦૨-૦૨-૦૭ સરદાર પટેલ એજયુ. ભાવનગર ખાતે ૧૫ નેશનલ સાયન્સ કોગ્રેસ સ્ટેટ લેવલ સ્પર્ધા ( પક્ષી-કબુતરના વતણુક) બેસ્ટ પ્રોજેકટ તરીકેની પસંદગી
(૧૩) ૨૯-૧૧-૦૯ ગાંધી વિધાપીઠ, વેડછી, સુરત ખાતે ૧૫ નેશનલ સાયન્સ કોગ્રેસ સ્ટેટ લેવલ સ્પર્ધા ભોજનમાં આવેલ પરિવતન બેસ્ટ પ્રોજેકટ તરીકેની પસંદગી
(૧૪) ૦૫-૧૨-૧૦ સુરત સાવજનિક વિધાલય ખાતે ૧૫ નેશનલ સાયન્સ કોગ્રેસ સ્ટેટ લેવલ સ્પર્ધામાં પાકમાં થતા ફેરફાર અને બદલાતા પ્રવાહના પ્રોજેકટની પસંદગી અને સાયન્સસીટીના વૈજ્ઞાનિક ડો. સાહુના હસ્તે સન્માન
(૧૫) ૨૮/૨૯/૩૦-૧૨-૧૦ મદ્રાસ યુનિ. ખાતે ૧૮ નેશનલ સાયન્સ કોગ્રેસ પરીષદ નેશનલ કક્ષાએ પાકમાં થતા ફેરફાર અને બદલાતા પ્રવાહના પ્રોજેકટની પસંદગી અને B+ મેળવ્યો.
(૧૬) ૨૮/૨૯/૩૦-૧૨-૧૧ જયપુર  ખાતે ૧૮ નેશનલ સાયન્સ કોગ્રેસ પરીષદ નેશનલ કક્ષાએ સ્પર્ધા વિવિધ પાક પર રસાયણિક ખાતરની અસર પ્રોજેકટની પસંદગી અને B+ મેળવ્યો.
(૧૭) ૨૮/૨૯/૩૦-૧૨-૧૨ વારાણસી  ખાતે ૨૦ નેશનલ સાયન્સ કોગ્રેસ પરીષદ નેશનલ કક્ષાએ Propper Construction of Buiding બેસ્ટ પ્રોજેકટની પસંદગી અને B+ મેળવ્યો.
(૧૮) ૨૮/૨૯/૩૦-૧૨-૧૪ બેંગલોર  ખાતે ૨૨ નેશનલ સાયન્સ કોગ્રેસ પરીષદ નેશનલ કક્ષાએ Effects due to changes in Tempreture indicate in Kansa Village  બેસ્ટ પ્રોજેકટની પસંદગી અને B+ મેળવ્યો.
(૧૯) ૮-૯-૧૦ જાન્યુ. ૧૪ના રોજ સાયન્સ ડેની ઉજવણીના ભાગરુપે પ્લાઝમાં રીસચ સેન્ટર ખાતે વિજ્ઞાન પ્રદર્શન
(૨૦) ૨૦૧૩ અને ૨૦૧૪ના સાયન્સ ડ્રામા મારી શાળા રાજય કક્ષાએ પસંદ.
(ર૧) તા. ૯-૨-૨૦૧૫ ના રોજ બાયસેગ ચેનલ પર ગણીત પર લેકચર.