8 એપ્રિલ, 2019


અદ્ભુત હોસ્પિટલ
^^^^^^^^^^^^^^^^^^
અમદાવાદના આ હોસ્પિટલમાં બધા જ રોગોની સારવાર થાય છે - એકદમ મફતમાં !! જાણો અને શેર કરો
આજના સમયમાં જયારે માનવી એટલો સ્વાર્થી બન્યો છે કે મફતમાં ચા પણ નથી પાતો ત્યારે સર્વે સન્તુ નીરામયા:ની ઉક્તિને સાર્થક કરતી રોગીઓ માટે ગાંધીનગર રોડ ઉપર આવેલ અમદાવાદનું આ દવાખાનું કે જ્યાં કોઈ પણ જાતની ફી લીધા વગર સારવાર આપવામાં આવે છે.

તો ચાલો આજે વાત કરવી છે આ દવાખાનાની કે જે ૨૪ કલાક કાર્યરત છે અને આધુનિક સુવિધાઓથી સજ્જ તેમજ ઓછામાં ઓછા ૩૫૦ રોગીઓ સમાય તેવી પલંગ વ્યવસ્થા અહિયાં કરવામાં આવી છે. કોઈ પણ જાતના પૈસા લીધા વગર આ મલ્ટીસ્પેશીયાલીટી દવાખાનું દરેક જાતના રોગોની સારવાર અને તબીબી સેવા પૂરી પાડે છે.

બાળકોનો વિભાગ:
આ વિભાગમાં બાળકોની બધી બીમારીઓ, નવજાત શિશુ માટેની સારવાર, રસીકરણ, તાણ આંચકી આવતા બાળકો માટેનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.

જનરલ વિભાગ :
આ વિભાગમાં લોહીનું દબાણ, હ્રદયના રોગ, ડાયાબિટીસ, પિત્તાશયના રોગ, વાઈ, ચેપીરોગ જેવા અનેક રોગોને લાગતું નિદાન તેમજ સારવાર આપવામાં આવે છે.

જનરલ સર્જરી વિભાગ:
આ વિભાગમાં નાના-મોટા આંતરડાના રોગ, સારણગાંઠ, ભગંદર, મસા, ચાંદા, કિડની કે મૂત્રાશય અથવા તો પિત્તાશયની પથરી, થાઈરોઈડ ગ્રંથિ, સ્તનથી લગતા તમામ રોગોનું નિદાન કર્યા બાદ સર્જરી અને સારવાર આપવામાં આવે છે.

સ્ત્રી રોગ અને પ્રસુતિ વિભાગ :
આ વિભાગમાં સ્ત્રીઓથી લગતી તમામ બીમારીઓ, પ્રસુતિ, પ્રસુતિવાળી અને સ્ત્રી રોગ માટેની સોનોગ્રાફી, સિઝેરિયન ઓપરેશન, ગર્ભાશયની કોથળીનું ઓપરેશન જેવી અનેક બીમારીઓનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.

હાડકા વિભાગ :
આ વિભાગમાં કમરનો દુઃખાવો, સાંધા અને ફ્રેક્ચરનું નિદાન અને સારવાર આપવામાં આવે છે તેમજ સાંધા બદલવાના અને ફેક્ચરનાં ઓપરેશન પણ કરવામાં આવે છે.

માનસિક રોગ વિભાગ :
આ વિભાગમાં બધી જાતની મગજથી લગતી બીમારીઓનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.

નાક, કાન અને ગળાનો વિભાગ :
આ વિભાગમાં દૂરબીનથી સાઈનસના રોગની તપાસ, કાનની બહેરાશ, કાનમાં પરુ થવું, પડદામાં કાણું થવું, કાકડા વધવા તેમજ ગળાના કોઈ પણ રોગોનું નિદાન અને સારવાર આપવામાં આવે છે.

આંખનો વિભાગ :
આ વિભાગમાં આંખની પુરેપુરી તપાસ, નિદાન અને ઓપરેશન અત્યારના આધુનિક સાધનો દ્વારા મોતિયો, વ્હેલ અને ત્રાંસી આંખનાં ઓપરેશન કરવામાં આવે છે.

ચર્મ રોગ વિભાગ :
આ વિભાગમાં ચામડીથી લગતા દરેક રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.

ડેન્ટલ વિભાગ :
આ વિભાગમાં દાંતના મુળીયાની સારવાર, દાંત પ્રમાણે ચોકઠું બનાવવું, દાંતમાં કરવામાં આવતી સફાઈ, વાંકાચૂકા દાંતને સીધા કરવા, દાંતના સડાનું નિદાન તેમજ સારવાર.

શ્વાસ કે દમ અને ટી.બી. રોગ વિભાગ :
આ વિભાગમાં દમ, શ્વાસ, ટી.બી, ન્યુમોનિયા તેમજ શ્વાસનળીની દૂરબીનથી તપાસ, ફેફસાના રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવે છે.

આધુનિક સાધનોથી પરિપૂર્ણ આ દવાખાનામાં તાત્કાલિક સારવાર, એક્સરે, સોનોગ્રાફી, ઈસીજી, હ્રદયના ઈકો, ટીએમટી, ફાર્મસી સેવાઓ અને લેબોરેટરી ટેસ્ટની ૨૪ x ૭ કલાક સેવાઓ કોઈ પણ પૈસા લીધા વગર આપવામાં આવે છે.

ભવિષ્યમાં ચાલુ કરવાની થતી સેવાઓ જેવી કે બ્લડ બેન્ક, સીટી સ્કેન, એમ.આર.આઈ., એન્જીયોગ્રાફી તેમજ મેમોગ્રાફી રાહત ભાવે ઉપલબ્ધ કરાવાશે. તેમજ રાજ્ય સરકાર મારફતે અમલ આ આવતી દરેક યોજના જેવી કે ચિરંજીવી યોજના, આર.એસ.બી.વાય, કુટુંબ કલ્યાણ જેવા કાર્ડનો પણ સમાવેશ કરવામાં આવે છે. દાખલ થનાર દરેક રોગીને ઓપરેશન, દવાઓ તેમજ જમવાનું કોઈ પણ પૈસા લીધા વગર આપવામાં આવે છે.

આ દવાખાનું છે- શ્રીમતી સુશીલાબેન મનસુખલાલ શાહ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ
સરનામું :
વિસાત-ગાંધીનગર હાઈવે, તપોવન સર્કલ પાસે, ચાંદખેડા, અમદાવાદ. 
તેમના મોબાઈલ નંબર: ૭૫૭૩૯૪૯૪૦૮


ગોળ અને ખાંડમાં શુ ફેર છે ? ક્યુ સારું છે ? શા માટે ગોળ જ વપરાય ??  વગેરે માહિતી તમારા માટે...

આયુર્વેદમાં લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટમાં પચે તેમાં રસ્તામાં કોઈ ખલેલ ન પડે. એવી કોઈ વસ્તુ ભોજનમાં ના હોવી જોઈએ જે પાચન ક્રિયાને રોકે....

આપણા દેશમાં એક ખુબ જ મોટી લેબોરેટરી છે જેનું નામ CDRI (CENTRAL Drug research institute) છે. રાજીવભાઈ ત્યાં ગયા, વેજ્ઞાનિકો સાથે વાત કરી કે તમે જણાવો કે ભોજનમાં એવી કઈ કઈ વસ્તુ છે જે આપણા ભોજનની કુદરતી સાકરને શરીર માટે મદદ રૂપ થવામાં અડચણ રૂપ થાય છે તો બધા વેજ્ઞાનિકોએ એક જ અવાજે જે વસ્તુનું નામ લીધું હતું,      તેનું નામ ખાંડ હતું.

તેની જગ્યાએ શું ખાઈએ?
        જવાબ છે-ગોળ

ગોળ અને ખાંડમાં ફરક !

બન્નેમાં ઘણો ફરક છે, ખાંડ બનાવવા માટે શેરડીના રસમાં ૨૩ ઝેર (કેમિકલ) ભેળવવા પડે છે અને તે બધા શરીરની અંદર તો જાય છે પરંતુ બહાર નથી નીકળી શકતા અને ગોળ એક જ એવો છે જે કોઈ પણ ઝેર ભળ્યા સિવાય સીધે સીધો બને છે. શેરડીના રસને ગરમ કરતા જાઓ, ગોળ બની જાય છે. તેમાં કઈ પણ ભેળવવું પડતું નથી. માત્ર તેમાં દૂધ ભેળવવાનું છે બીજું કઈ ભેળવવાનું નથી.

ગોળથી પણ સારી વસ્તુ તમે ખાઈ શકો છો તેનું નામ છે કાકવી. જો તમે ક્યારેય ગોળ બનતા જોયું હશે તો ખબર પડી જશે. આ કાકવી ગોળથી પણ સારી છે, કાક્વીને ડોલમાં ભરીને રાખો તે ખરાબ થતી નથી, ૧ વર્ષ આરામથી રાખી શકો છો. કાક્વીનો ભાવ પણ ગોળ જેટલો જ હોય છે. હવે તમે યા તો કાકવી ખાવ નહી તો ગોળ ખાવ. જો તમને કાકવી મળી રહે છે તો સમજી લો કે તમે રાજા છો, જો કાકવી ન મળે તો ગોળ મળી રહ્યો છે તો નાના રાજા છો.☺☺

ખાંડે આખી દુનિયાનો સત્યાનાશ કરી નાખ્યો છે. જ્યારથી ખાંડ બનાવવાનું અને ખાવાનું શરુ કર્યું છે, ત્યારથી સૌના શરીરની હાલત ખરાબ છે.

રસપ્રદ જાણકારી💐👌👌

ભારતને છોડીને દુનિયાના દેશોમાં ગોળ અને કાકવીની ખુબ જ માંગ છે. કેમકે ખાંડથી બનેલી મીઠાઈ જલ્દી ખરાબ થઇ જાય છે, તેમાં ગુણવત્તા હોતી નથી, પરંતુ ગોળમાંથી બનેલી મીઠાઈ ઘણા મહિના સુધી બગડતી નથી અને સારી ક્વાલિટીની હોય છે.

તમને સાંભળીને નવાઈ લાગશે કે ગામમાં ગોળનો ભાવ ૩૦-૪૦ રૂપિયા કિલો હોય છે. પરંતુ ઇસરાઈલમાં ગોળનો ભાવ 170 રૂપિયા કિલો વેચાય છે. જર્મનીમાં ગોળનો ભાવ ૨૧૦ રૂપિયા કિલો છે, કેનેડામાં ભારતના રૂપિયાના હિસાબે ગોળનો ભાવ ૩૩૦ રૂપિયા કિલો છે. આ બધા દેશોમાં ગોળની ખુબ જ માગ છે. ખાંડ ત્યાં સસ્તી છે કેમ કે તેમણે ખબર છે કે
ખાંડ ઝેર છે અને ગોળ અમૃત છે.

ગોળ અને ખાંડની એક જ વાત યાદ રાખો. જો ખાંડ તમે ખાધી તો તેને પચાવવી પડે છે અને તેમાં એટલા નુકશાનકારક તત્વો હોય છે કે આસાનીથી પચતા નથી. જો ગોળ ખાશો તો ગોળ એટલી સરસ જાત છે કે જે પણ ગોળ સાથે તમે ખાધું છે, તેને ગોળ પચાવી દે છે.

   ગોળ ભોજનને માત્ર ૪ કલાક ૪૦ મીનીટમાં પચાવી દે છે. એટલા માટે ભોજન સાથે ગોળ જરૂર ખાવ અને ખાંડ બિલકુલ ન ખાઓ.

આ સુત્રનું પાલન કરશો તો ડાયાબિટીસ, આર્થરાઈટીસ, અસ્થમા, ઓસ્તીમાલીસીસ જેવી ૧૪૮ ગંભીર બીમારીઓ જીંદગીમાં ક્યારેય નહિ આવે.

    તમે તમારી જીંદગીમાં થી ખાંડને કાઢી નાખો કેમ કે આપણે કુદરતી ખાંડ ફળમાંથી કે બીજી વસ્તુઓમાંથી મળી જ રહે છે, આ ખાંડ તમને પચવાના રસ્તામાં મોટી અડચણ છે.

તમે એક વાત યાદ રાખો જો ત્યાગવાની કોઈ વસ્તુ છે ને સૌથી વધુ નફરત કરવી છે તો તે ખાંડથી કરો,
ગોળ ખાઓ કાકવી ખાઓ.

મહત્વની એક વાત..

  ખાંડ આપણે ચીન વગેરે દેશમાંથી આયાત કરવી પડે છે, જ્યારે ગોળ આપના પોતાના દેશની પ્રોડક્ટ છે... તેને ભોજનમાં વિશેષ સ્થાન આપીએ... દેશને આર્થિક રીતે પણ સમૃદ્ધ કરીએ...



गोबर से कण्डों से होली जलाने के फायदे:-

एक गाय करीब रोज 10 किलो गोबर देती है । 10.. किलो गोबर को सुखाकर 5 कंडे बनाए जा सकते हैं ।

🚩एक कंडे की कीमत 10 रुपए रख सकते हैं । इसमें 2 रुपए कंडे बनाने वाले को, 2 रुपए ट्रांसपोर्टर को और 6 रुपए गौशाला को मिल सकते है । यदि किसी एक शहर में होली पर 10 लाख कंडे भी जलाए जाते हैं तो 1 करोड़ रुपए कमाए जा सकते हैं । औसतन एक गौशाला के हिस्से में बगैर किसी अनुदान के 60 लाख रुपए तक आ जाएंगे । लकड़ी की तुलना में लोगों को कंडे सस्ते भी पड़ेंगे ।

🚩केवल 2 किलो सूखा गोबर जलाने से 60 फीसदी यानी 300 ग्राम ऑक्सीजन निकलती है । वैज्ञानिकों ने शोध किया है कि गाय के एक कंडे में गाय का घी डालकर धुंआ करते हैं तो एक टन ऑक्सीजन बनता है ।

🚩गाय के गोबर के कण्डों से होली जलाने पर गौशालाओं को स्वाबलंबी बनाया जा सकता है, जिससे गौहत्या कम हो सकती है, कंडे बनाने वाले गरीबों को रोजी-रोटी मिलेगी, और वतावरण में शुद्धि होने से हर व्यक्ति स्वस्थ्य रहेगा ।