*કિડનીને તંદુરસ્ત રાખવાનો અદ્ભુત ઉપાય
*વર્ષો પસાર થઈ રહ્યા છે અને આપણી કિડની મીઠું(સોલ્ટ) દૂર કરીને શરીરમાં પ્રવેશતા કોઈપણ અનિચ્છનીય બેક્ટેરિયા દુર કરી રક્તને ફિલ્ટર કરી રહી છે.*
બા સમયે મીઠું(સોલ્ટ) કિડનીમાં એકઠું થયા કરે છે અને તેને સફાઈ સારવારની જરૂર છે.*
*આપણે આને સાફ કરવાની દરકાર કરી છે.. ?*
અહીં તે માટે સસ્તી અને સરળ રીત પ્રસ્તુત છે.*
તાજાં લીલાં ધાણાં (કોથમીર ) ની એક જુડી લો, અને તેને સાફ કરી મિક્ષરનાં જારમાં થોડું પાણી નાખી મિક્ષર દ્વારા તેનું જ્યુસ તૈયાર કરો અને એક ગ્લાસ જેટલો આ કોથમીર રસ પી જાઓ...*
*અને તમે પેશાબ વાટે મીઠું અને અન્ય અશુદ્ધિઓ કિડનીમાંથી બહાર આવતી જોશો.*
*તમે પોતે તેનો તફાવત પારખી શકશો.*
*તાજાં લીલાં ધાણાં Coriander કિડની માટે શ્રેષ્ઠ સફાઈ સારવાર તરીકે ઓળખવામાં આવે છે અને શ્રેષ્ઠ દવા છે, વળી તે કુદરતી પણ છે!*
*કોથમીરનું સેવન આંખ માટે પણ ખુબ ફાયદેમંદ છે, તે તો તમને ખબર જ હશે.*
*આ પ્રયોગ અઠવાડીયામાં ઓછામાં ઓછું એકવાર સવારે નરણાં પેટે (ભૂખ્યા પેટે, કંઈપણ ખાધાં પહેલાં ) કરવો, જ્યૂસને ગાળીને પણ પી શકાય, પરંતુ ગાળ્યા વગર પીવાથી તેમાં રહેલાં રેસા ( ફાઈબર) શરીરમાં જમાં થયેલ મળને પણ દૂર કરવામાં ખુબ મદદગાર થાય છે*
*આ જ્યુસમાં નમક, ખાંડ, લીંબુ વગેરે ન નાખવું અને ખુબ શાંતિ થી થોડું થોડું કરીને પીવું*
ને રાખો તમારી કિડનીને સ્વચ્છ*